ચાલતી કારમાં એક્ટર સાથે રે!પ કરવાના મામલે એક્ટર દિલીપ સામે પોલીસે કાર્યવાહી કરી છે ક્રાઇમ બ્રાન્ચે દિલીપ અને અને અન્ય પાંચ લોકો સામે એક નવો કેસ નોંધ્યો છે રિપોર્ટ મુજબ દિલીપ અને એમના બીજા સાથીઓએ આ કેસની તપાસ કરનાર અધિકારીઓને ધ!મકી આપી હતી આ મામલો વર્ષ 2017નો છે.
જયારે એક મલયાલમ એક્ટરે સાઉથ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર દિલીપ સહિત અન્ય લોકો પર યૌ!ન શોષ!ણનો આરોપ લગાવ્યો હતો દિલીપની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક લાખ બોન્ડ પર જામીન મળી ગયા કેટલાય સમય પહેલા આ મામલે નિર્દેશર્ષકે બાલચંદે એક મોટો ખુલાસો કર્યો હતો.
બાલચંદ મુજબ રે!પ કર્યા બાદ એક્ટરનો વિડિઓ પણ બનાવામાં આવ્યો હતો જયારે તેઓ દિલીપના ઘરે મળવા એમના ઘરે પહોંચ્યા હતા ત્યારે દિલીપના માણસો એ વિડિઓ વિશે વાત કરી રહ્યા હતા અને તેઓ વીડિઓની એવાજને એડિટ કરવાનું કહી રહ્યા હતા તેના બાદ એક ઓડીઓ ક્લિપ વાઇરલ થઈ હતી.
જેમાં દિલીપ સાફ સાફ તપાસ અધિકારીઓને ધ!મકાવી રહ્યા હતા હવે પોલીસે આ બધાને આધાર બનાવીને એક નવો કેસ બનાવ્યો છે કારણ કે દિલીપની ફરીથી ધરપકડ કરી શકે નવાઈની વાત એછે કે આટલો હાઈપ્રોફાઇલ કેસ હોવા છતાં આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યાછે આ પુરા મામલે તમારે શું કહેવું છે.