ફેશનના નામ પર અત્યારે એક્ટર ગમે તે કરી દેછે અત્યારે દરેક પોતાને ખૂબસુંદર અને અલગ દેખાડવાના ચકકરમાં ક્યારેય લેવાના દેવા થઈ જતા હોય છે અને એમાંથી એવા એક્ટર હોય છે જેમની સારી ફેન ફોલોવિંગ હોય છે એમને હાઈલાઈટ રહેવાનું જરુર પણ હોતી નથી એવાજ એક આપણે વાત કરીએ રહ્યા છીએ રશ્મિકા મંડાનાની.
પુષ્પા ફિલ્મ બાદ રશ્મીકાને બહુ પસંદ કરવામાં આવી રહી છે એવામાં રશ્મિકા હમણાં એરપોર્ટમાં જોવા મળી પરંતુ ત્યાં રશ્મીકાના લુકને જોઈને લોકોએ હેરાન રહી ગયા હતા કારણ કે રશ્મિકા એરપોર્ટ પર પેન્ટ પહેર્યા વગરજ આવી ગઈ હતી ઉપર ફક્ત ટીશર્ટ પહેરીને રશ્મિકા જોવા મળી હતી જેને લઈને અલગ અલગ કોમેંટ જોવા મળી હતી.
એક યુઝરે કહ્યું રશ્મીકાજી પેન્ટ ભૂલી ગયા કેશું જયારે અન્યે કહ્યું ઉપ્સ આતો પેન્ટ જ પહેરવાનું ભૂલી ગઈ જયારે બીજા યુઝરે કહ્યું આટલું મોંઘુ બેગ મોંઘુ ટીશર્ટ એવામાં પેન્ટ ખરીદવાના પૈસા પતિ ગયા એટલે પેન્ટ પહેર્યા વગરજ કંઈક આ રીતે રશ્મીકાના લેટેટ્સ તસ્વીરમાં લોકોએ કોમેંટ કરી હતી મિત્રો તમારે શું કહેવું છે રશ્મિકાના આ પ્રકારની સ્ટાઇલ પર.