Cli

કાર્તિક આર્યને પોતાના પર બનતી નકારાત્મક ખબરો પર તોડ્યું મૌન…

Bollywood/Entertainment Breaking

પ્યાર કા પંચનામા ફિલ્મથી બોલીવુડમાં તાબડતોડ હિટ ફિલ્મોની લાઈન લગાવનાર કાર્તિક આર્યન અત્યારે એમની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે કાર્તિક હંમેશા પોતાના દિલની વાત પોતાના ફેન સુધી પહોંચાડે છે એવામાં એક્ટર ખુદથી જોડાયેલ એક એવો ખુલાસો કર્યો છે જેના વિશે તમે વિચારી પણ નહીં શકો.

હંમેશા ખુશ અંદાજમાં રહવા વાળા કાર્તિકને જોઈને કોઈ નહીં કહી શકે કે મીડિયામાં એમના વિશે જે ખબરો બનાવવામાં આવતી હતી એમનાથી તેઓ કેટલા ડર્યા કરતા હતા કાર્તિકે જણાવ્યું કે એમનાથી જોડાયેલ ખબરો એમને પરેશાન કરી દેતી હતી એક્ટરને આ વાતની હંમેશા ચિંતા સતાવતી હતી હતી કે આવી ખબરોથી એમના પરિવાર પર શું અસર થશે.

પાછળના વષોમાં કેટલીયે ખબરો સામે આવી છે જેના લીધે તેઓ બહુ પરેશાન થયા છે પરંતુ હવે એમને આવી ખબરોથી ડર નથી લાગતો પરંતુ હવે આવી ખબરો જોઈને હસવું આવે છે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે જણાવ્યું કે મને પરિવારનો સામનો કરવાથી પહેલા ખોટું લાગતું હતું કારણ કે એમને ખબર હશે તો વાત મરાથી શેર નહીં કરે.

હવે મારા પર જયારે આવી કહાનીઓ બની જ ગઈ છે ત્યારે હવે મને પણ ડર નથી લાગતો હવે મને આવી ખબરો પર હસવું આવે છે કાર્તિક આર્યનની બલિવુડમાં માંગ કેટલી ઊંચી છે તેનો અંદાજો એમની લાઈનમાં મોટી ફિલ્મો જૉઇને લગાવી શકો છો મિત્રો આ ન્યુઝ પર તમે અમને તમારા વિચાર જણાવી શો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *