ફોટોમાં દેખાઈ રહેલ માસુમ બાળકે પોતાની આંખે કંઈક એવું જોયું છે જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો આ માસૂમે પોતાના પિતાને કાતિ!લ બનતા જોયા છે હકીકતમાં આ માસૂમની માં અને પિતા વચ્ચે અવૈધ સંબંધોને લઈને રોજ બોલાચાલી થતી રહેતી હતી કાનપુરના નીવસ્થા પોલીસ સ્ટેશન વિસ્તારના.
રાજીવનગર એરિયાના પતિ પત્નીના ઝ!ગડા બાદ પતિએ પોતાની પાંચ વર્ષની માસુમ પુત્રી સામે જ પોતાની પત્નીનો રસ્સીથી ગ!ળું દબાવીને મો!તને ઘાટ ઉતારી દીધી હતી અને પછી ત્યાંથી ભાગી ગયો હતો જયારે પોતાની પાંચ વર્ષની માસુમ બાળકીએ આંખે જોયો નજારો બતાવતા કહ્યું પાપા મમ્મી વચ્ચે રોજ ઝ!ગડો થતો હતો.
અને ગઈ કાલે પણ થયો હતો પછી તેમણે મમ્મીનું ગ!ળું દબાવી દીધું અને ત્યાંથી ભાગી ગયા એરિયામાં બધાએ વાત સાંભળતા હાહો મચી ગઈ હતી ઘટના સ્થળે પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે જયારે ભાગી ગયેલ પતિની શોધખોળ શરૂ કરી છે અહીં તમામ હકીકત માસુમ બાળકીએ મીડિયા સમક્ષ જણાવી હતી.