વિકી કૌશલથી લગ્ન કરીને કેટરીના કૈફ અને સલમાન ખાનના સબંધ ખરાબ થતા જઈ રહ્યા છે કેટરીના કૈફના લગ્નમાં ન જઈને સલમાને પહેલાજ પોતાના નારાજગી બતાવી દીધી હતી લગ્ન બાદ કેટરીના કૈફને ટાઇગર થ્રિનું શૂટિંગ કરવાનું હતું પરંતુ કેટરીનાએ ટાઇગર ફિલ્મનું શૂટિંગ હોલ્ડમાં રાખીને.
સાઉથની ફિલ્મ મેરી ક્રિસમસ નું શૂટિંગ શરૂ કરી દીધું એવામાં ખબર આવી છેકે કેટરીના અને સલમાન વચ્ચે એક વધુ વાતને લઈને કલેહ થઈ ગઈ છે કેટરીના કૈફ ઈચ્છે છેકે તેમનું નામ ફિલ્મમાં કેટરીના કૈફની જગ્યાએ કેટરીના કૈફ કૌશલ રાખવામાં આવે પરંતુ સલમાન ખાન આના પર રાજી નથી.
આ બંનેના ડખામાં ડાયરેક્ટર અલી અબ્બાસ જફર પણ ફસાયા છે દરરોજ કેટરીના અને સલમાનનો સંબંધ દૂરનો થતો જઈ રહ્યો છે અહીં સૌથી ખરાબ અસર ફિલ્મ પર પડી રહી છે કેટરીના ઈચ્છી રહી છેકે ગમે તે કરીને તેના નામ પાછળ કૌશલ લગાવવામાં આવે અત્યારે આના પર હજુ સુધી કોઈ સહમતી થઈ નથી.
પરંતુ કેટરીના કૈફના લગ્ન પછી સલમાન કેટરીના કૈફની સાથે એવો વ્યવહાર કરવા લાગ્યા છે જેવી રીતે તેમણે ઐશ્વર્યા રાય સંગીત બિજલાની સાથે કર્યો હતો અહીં બંનેના અનાકાનીમાં ટાઇગર ફિલ્મનું શૂટિંગ અઘરું પડ્યું છે મિત્રો આ બંનેના આવા વ્યવહાર પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.