Cli

શિમલા ફરવા ગયેલા સુરતના દંપતી સાથે બનેલી ઘટના, કાળજુ કઠણ કરીને સાંભળજો

Uncategorized

નમસ્કાર મિત્રો આજે હું તમને કોઈ ફિલ્મી વાર્તા સંભળાવવા નથી આવ્યો આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે તમારા શ્વાસ ઘડીભર માટે થંભી જશે અને મને ખાતરી છે કે આ વિડીયો પૂરો થતા સુધીમાં તમારી આંખોમાંથી આંસુ પણ વહેવા લાગશે આ કહાની છે સુરતના એક એવા નવ દંપતિની જેમના સપનાઓ તો આકાશ કરતાં પણ ઊંચા હતા પણ તેમની એક ભૂલે તેમની જિંદગી બરબાદ કરી નાખી આજના ડિજિટલ યુગમાં જે આપણે જીવવા કરતાં લોકોને દેખાડવામાં વધારે માનીએ છીએ તે આ કહાની આપણા સૌની માટે એક આંખ ઉગાડનારો કિસ્સો છે તો અંત સુધી જોડાયેલા રહેજો

કારણ કે આ કહાની કદાચ તમારી મારી કે આપણા ઘરમાં રહેલા કોઈપણ યુવાની હોઈ શકે છે. તો મિત્રો વાત છે આપણા સુરત શહેરની સુરત એટલે મોજીલા લોકોનું શહેર જ્યાં દરેક પ્રસંગ એક ઉત્સવની જેમ ઉજવાય છે આવાજ એક સુખી અને સમૃદ્ધ પરિવારનો દીકરો એટલે મીત અને તેની સુંદર પત્ની પ્રથા મીત અને પ્રથા બંને આજના જમાનાના ભણેલા ગણેલા અને ઉત્સાહી યુવાનો બંનેની મુલાકાત એક સામાન્ય પ્રસંગમાં થઈ હતી ત્યાર પછી એમના વચ્ચે મિત્રતા થઈ અને પછી એ મિત્રતા ક્યારે ગા ગાઢ પ્રેમમાં પરિણમી ગઈ એ તેમને પણ ખબર ન પડી બંને પરિવારોની સંમતિથી ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન લેવાયા પણ મિત્રો આજના સમયમાં લગ્ન એટલે માત્ર બે જીવનું મિલન નથી રહ્યું પણ એ એક ઇવેન્ટ બની ગયું છે મિત અને પ્રથા માટે પણ એવું જ હતું પ્રી વેડિંગ શૂટથી લઈને મહેંદી સંગીત અને લગ્નના ફેરા સુધી દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈતી હતી. શું આ બધું પોતાની ખુશી માટે ના

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકવા માટે સોશિયલ મીડિયા પર તેમના ફોટાઓ પર હજારો લાઈક્સ આવતી હતી બેસ્ટ કપલ કપલ ગોલ્સ મેડ ફોર ઈચ અધર આવી કોમેન્ટ્સ વાંચીને બંને હવામાં ઉડતા હતા તેમની દુનિયા એ છ ઇંચના મોબાઈલની સ્ક્રીનમાં જ સમાયેલી હતી આખા ઘરમાં શરણાઓના સુરે રહેલાતા હતા મિત અને પ્રથા બંને ખૂબ જ ખુશ હતા લગ્ન પછી પોતાના નવા જીવનની શરૂઆત કરવા અને એકબીજા સાથે થોડી શાંતિની પળો વિતાવવા માટે બંનેએ નક્કી કર્યું કે તેઓ હનીમૂન માટે ઉત્તર ભારતની સુંદર અને શાંતિવાદીઓમાં જશે હિમાચલ પ્રદેશ સુરતની ગરમી અને ભીડભાળ છોડીને જ્યારે આ દંપતિ હિમાચલને કાતિલ ઠંડીમાં પહોંચ્યો ત્યારે તેમની સામે સ્વર્ગ જેવું દ્રશ્ય હતું ઊંચા ઊંચા દેવાદાર વૃક્ષો ખળખળ વહેતી નદીઓ અને સવારનું એ ગુલાબ વાતાવરણ બધું જ એકદમ પરફેક્ટ હતું આજના યુવાનોની જેમ મીત અને પ્રથાને પણ ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ હતો તેઓ જ્યાં પણ જતા ત્યાં સુંદર યાદો કેદ કરવાનું ચૂકતા નહીં મિત તું અહી ઊભો રહે બેકગ્રાઉન્ડમાં પહાડ બહુ મસ્ત આવે છે પ્રથા થોડી ડાબી બાજુ જો હું તારો એક સિનેમેટિક શોટ લઉં આ બધું સામાન્ય હતું દરેક કપલ આવું કરતું હોય છે નવી જગ્યા નવો રોમાંચ અને આ સુંદર પળો ને કાયમી માટે સાંચવી રાખવાની ઈચ્છા શરૂઆતના ત્રણ ચાર દિવસ ખૂબ જ સરસ રીતે પસાર થયા મિત્રો બંનેએ ઘણી બધી જગ્યાઓ જોઈ સ્થાનિક લોકો સાથે વાતો કરી અને એકબીજા સાથે એવો સમય વિતાવ્યો જે તેઓ કદાચ જીવનભર ભૂલી ના શકે પણ ક્યારેક આ સુંદર યાદોને કેમેરામાં કેદ કરવાની આપણી ઈચ્છા એટલી પ્રબળ બની જાય છે

કે આપણે વાસ્તવિકતા અને જોખમ વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છીએ પ્રવાસના પાંચમાં દિવસે તેઓ એક એવા અંતર્યાળ વિસ્તારમાં ફરવા ગયા જે તેની ખતરનાક ઊંચાઈ અને ઊંડી ખીણો માટે જાણીતો હતો રસ્તો અત્યંત સાકડો હતો એક તરફ વિશાળ કાળમીઠ પહાડ અને બીજી તરફ એવી ઊંડી ખીણ કે નીચે જોતા જ ચક્કર આવી જાય ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મોટું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું ડેન્જર ઝોન આગળ જવું જોખમી પણ ત્યાંથી દેખાતો નજારો એટલો અદભુત હતો કે કોઈપણ વ્યક્તિ મંત્ર મુગ્ધ થઈ જાય પ્રથાની નજરે ખીણની એકદમ ધાર પર આવેલા એક મોટા ખડક પર પડી મિત જો પહેલો પથ્થર ત્યાં ઊભા રહીને ફોટો પાડીશું તો પાછળ આખી ખીણનો વ્યુ આવશે કેટલો અમેઝિંગ ફોટો આવશે પ્રથાએ ઉત્સાહમાં આવીને કહ્યું મિતે બોર્ડ તરફ ઈશારો કરતાં થોડી ચિંતા સાથે કહ્યું પ્રથા ત્યાં જવું જોખમી છે હો બોર્ડ મારેલું છે અને પવન પણ ખૂબ તેજ છે પગ લપસી જશે તો સીધા નીચે પડીશું પણ પ્રથાએ નજારામાં એટલી ખોવાયેલી હતી અને એક સુંદર તસ્વીર લેવાની ઘેલશા એટલી હદે હતી કે તેણે મિતની વાત હળવાસથી લીધી અરે કઈ નહીં થાય હું ક્યાં એકદમ છેડે જવાની છું તું બસ કેમેરો રેડી રાખ હું બસ પાંચ સેકન્ડમાં પાછી આવી જઈશ એમ કહીને પ્રથા હસતા હસતા આ ભયાનક ના ખીણની ધાર તરફ આગળ વધી મિત્રો આ એ જ ક્ષણ હતી જ્યાં કાળ તેમની રાહ જોઈને બેઠો હતો પ્રથાએ ખડક પર પહોંચી મીત પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો

પ્રથાએ બંને હાથ ફેલાવીને પોઝ આપ્યો હજુ તો મીત સ્ક્રીન પર જોઈને કહેવાનો જ હતો કે પરફેક્ટ ત્યાં જ અચાનક પવનનો એક જોરદાર સુસવાટો આવ્યો ખડકની કિનારી પર પડેલી સવારના ઝાકણની ભિનાશ અને પ્રથાના બૂટની ની પકડ છૂટી પ્રથાનું સંતુલન બગડ્યું એનો પગ લપસ્યો મિહિત એ કાળજું ચીરી નાખે તેવી ચીસ આખી શાંત વાદીમાં ગુંજી ઉઠી મિતના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો એના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ એની આંખો સામે એની દુનિયા એનો પ્રેમ ખીણમાં પડી રહ્યો હતો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મિતે હવાની ગતિએ છલાંગ લગાવી અને ખીણની ધાર પર જમીન સરપો સુઈને નીચે પડતી પ્રથાનો હાથ પકડી લીધો દોસ્તો જરા કલ્પના કરો એ દ્રશ્યની હજારો ફૂટ ઊંડી ખીણ નીચે ભયાનક અંધકાર અને માત્ર અણીદાર પથ્થરો મીતનું અડધું શરીર જમીન પર છે અને અડધું ખીણની બહાર લટકી રહ્યું છે એના બંને હાથથી એણે પ્રથાનું જમણો હાથ પૂરી તાકાતથી પકડી રાખ્યો છે પ્રથા આખી હવામાં લટકી રહી છે એના પગ નીચે કોઈ જ આધાર નથી માત્ર માત્ર મીતના બે હાથના સહારે એ મોતથી બચી રહી છે મીતની નસો ખેઈ રહી હતી ખડકના તીક્ષ્ણ પથ્થરો મીતની છાતી અને હાથને છોલી રહ્યા હતા છાતીમાંથી લોહી નીકળવા માંડ્યું હતું પણ એની પકડ ઢીલી ન હોતી પડી રહી પ્રથા નીચેથી ધૃષ્કે ને ધૃષ્કે રડી રહી હતી ડરના માર્યા એનો ચહેરો સફેદ પડી ગયો હતો મીત મને બચાવી લ્યો મીત પ્લીઝ મને ઉપર ખેંચી લ્યો મારે નથી મરવું મિત મને બીક લાગે છે પ્રથાના અવાજમાં જે ડર હતો જે આકરંદ હતો એ પથ્થરને પણ પીગળાવી દે એવો હતો મિત પૂરી તાકાત લગાવી રહ્યો હતો કઈ નહીં થાય પ્રથા હું તને કંઈ નહીં થવા દઉં તું હિંમત રાખ તારો બીજો હાથ મને આપવાની કોશિશ કર પણ પ્રથાનો બીજો હાથ મિત સુધી પહોંચીને હોતો રહ્યો પવન એટલો તેજ હતો મિત્રો કે પ્રથાનું શરીર હવામાં ઝૂલા ખાઈ રહ્યું હતું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો પાંચ પચ મિનિટ 10 મિનિટ 15 મિનિટ મીતના હાથ હવે જવાબ આપી રહ્યા હતા કાતિલ ઠંડી અને પ્રથાના શરીરનું વજન મીતના ખંભાના હાડકા જાણે તોડી રહ્યું હતું

બંનેના હાથ પરસેવાથી બીના થવા લાગ્યા હતા પકડ ધીમે ધીમે સરકી રહી હતી ત્યારે પ્રથાને અહેસાસ થયો કે હવે તે નહીં બચી શકે અને [નસકોરા બોલાવે છે] જો તે અને જો મીત તેને વધારે પકડી રાખશે તો મીત પણ થાકીને તેની સાથે ખીણમાં ખેંચાઈ જશે એ મોતની ઘડીમાં પ્રથાએ રડતા રડતા ઉપર જોયું અને કહ્યું મિત મારી પકડ છૂટી રહી છે તારા હાથમાંથી લોહી નીકળી રહ્યું છે મને માફ કરી દે મિત મારી એક નાની એમથી ભૂલે આપણો સંસાર બાળી નાખ્યો તું મારો હાથ છોડી દે મિત નહીંતર તું પણ મારી સાથે નીચે પડી જઈશ પ્લીઝ મારો હાથ છોડી દે મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે મીતની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા મિત્રો એણે રડતા રડતા બૂમ પાડી ગાંડી થઈ ગઈ છે કે શું જો આજે તારો હાથ છોડવો જ હોત ને પ્રથા તો પહેલા અગ્નિની સાક્ષી મેં તારો હાથ પકડ્યો જ ના હોત હું મરી જઈશ પણ તારો હાથ નહીં પણ કુદરતની તાકાત સામે માણસ લાચાર છે મિત્રો મીતના હાથ શૂન્ય પડી ગયા હતા આંગળીઓમાંથી તાકાત જાણે ખતમ થઈ ગઈ હતી અને અચાનક બંને એના પરસેવા વાળા હાથ એકબીજામાંથી સરકવા લાગ્યા મીત એક છેલ્લી ચીઝ સંભળાય મીતના હાથ ખાલી થઈ ગયા પ્રથાનો હાથ છૂટી ગયો અને તે મિતની નજર સામે હજારો ફૂટ ઊંડી ખીણ અંધકારમાં ગરકાવ થઈ ગઈ અને પછી મિત્રો હવે જે આગળ ઘટના બનવાની હતી

એને તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય વાહલા મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે તે લોકોના નામ હું અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગું છું તે નામ આ પ્રમાણે છે ફરંગટાથી ગોરડ અશોકભાઈ મુંબઈ મુલૂણથી મયુરભાઈ રાઠોડ સુરતથી વિલાસબેન જાલંધરા ઘનશ્યામભાઈ પટેલ રચનાબેન મોરી બોટાદથી ભાવિકાબેન સોહેલિયા મીનાક્ષીબેન પરમાર હર્ષદભાઈ ગોહેલ બોટાદથી કાંતિભાઈ પટેલ વીકે સ્ટોરી ચેનલ ભાનુબેન રાઠોડ મહેન્દ્રભાઈ રાજપૂત અર્જણભાઈ કણજરિયા શ્યામભાઈ સોલંકી જયશ્રીબેન આહીર પદ્માબેન દેસાઈ ગાંધીનગરથી રેખાબેન રાઠવા વંદનાબેન સોની અમદાવાદ નરોડાથી દિલીપભાઈ પટેલ ઉમાબેન ગોંડલથી કાંતિભાઈ વડોદરાથી કુંજ બિહાર શાહ દશરથભાઈ ઠાકોર આ સિવાય પણ ઘણા બધા વાહલા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને સરસ મજાની કોમેન્ટ પણ કરે છે પરંતુ મિત્રો મિત્રો સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતું નથી તો અહીં નવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખજો મિત્રો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરાવી શકીએ અહીં મિત્રો ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને વીડિયોને લાઈક કરેલો હશે તો જ તમારા મારા નામનો ઉલ્લેખ કરવામાં આવશે અને જે પણ બાકી રહેતા નામ હશે તે આવતા વીડિયોમાં મે ઉલ્લેખ કરીશું મિત્રો તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ મિત ત્યાં જ ખડક પર બેભાન જેવો થઈ ગયો પ્રથા એણે એવી તો ચીસ પાડી કે પહાડો સાથે અથડાઈને ચીસ પાછી આવી એણે પોતાનું માથું પથ્થર પર પછાડવાનું શરૂ કર્યું મારી પ્રથા મારી પત્ની મેં એને ગુમાવી દીધી માત્ર એક ક્ષણની ભૂલ અને એનો આખો સંસાર એની ની નજર સામે લુટાઈ ગયો. થોડીવારમાં આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા પોલીસ અને રેસ્ક્યુ ટીમ આવી ગઈ પણ ખીણ એટલી ઊંડી અને ભયાનક હતી કે નીચે શું છે તે કઈ જ દેખાતું નહતું. બીજી તરફ જ્યારે આ દુર્ઘટનાના સમાચાર સુરતમાં પહોંચ્યા દોસ્તો તમે વિચાર કરો એ માતાપિતાની હાલત શું થઈ હશે જે દીકરીને હજુ 15 20 દિવસ પહેલા જ લાલ જોડામાં હસતા ચહેરે વળાવી હતી જેના હાથની મહેંદીનો રંગ હજુ આછો પણ નહોતો પડ્યો એ દીકરીના આવા સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યો સુરતના એ ઘરમાં જ્યાં થોડા દિવસ પહેલા શરણાઈઓ વાગતી હતી તે આજે મરણ તો જીસો ગુંડી રહી હતી મી ત્યાં પહાડ વરધાર પર બેસીને શૂન્ય મનસ થઈ ગયો હતો એ વારંવાર એક જ વસ્તુ બબળી રહ્યો હતો કાશ કાશ મેં એને રોકી હોત કાશ અમે ત્યાં ગયા જ ન હોત પણ મિત્રો વીતી ગયેલો સમય અને છૂટી ગયેલો શ્વાસ ક્યારેય પાછા નથી આવતા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું ડ્રોન કેમેરાની મદદથી ખીણમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્રણ કલાક વીતી ગયા હતા સવે આશા છોડી દીધી હતી કે આટલી ઊંચાએથી પડ્યા પછી કોઈ જીવત ન હોઈ શકે મિતના પરિવાર જણો પણ સુરતથી નીકળી ચૂક્યા હતા પણ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે ત્રણ કલાક પછી રેસ્ક્યુ ટીમના ડ્રોન કેમેરામાં એક દ્રશ્ય દેખાયું ખીણમાં લગભગ 300 ફૂટ નીચે એક મોટું અને અત્યંત ઘટાદાર વૃક્ષ હતું વૃક્ષની ડાળીઓ અને ત્યાં ફેલાયેલી જંગલી વેલોની વચ્ચે એક લાલ રંગનું નું જેકેટ દેખાયું એ પ્રથા હતી પડતી વખતે પ્રથા સીધી ખડકો પર પટકાવવાને બદલે વિશાળ વૃક્ષની ડાળીઓ અને વેલોના ગૂચળામાં ફસાઈ ગઈ હતી કુદરતે જાણે એને પોતાના ખોળામાં ઝીલી લીધી હોય રેસ્ક્યુ ટીમે તાત્કાલિક દોરડા નાખ્યા એક જવાન નીચે ઉતર્યો મિતનો આ શ્વાસ અટકાયેલા હતા એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે બસ એની પ્રથાનો શ્વાસ ચાલતો હોય જ્યારે જવાને નીચે જઈને ઓકી ટોકી સંદેશો આપ્યો સાહેબ છોકરી જીવતી છે એના શ્વાસ ચાલી રહ્યા છે પણ એ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે આ સાંભળતા જ મિત્યાજ જમીન પર બેસીને ધૃષ્કે ને દૃસ્કે રડી પડ્યો એણે આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો ભારે જહેમત ઉઠાવ્યા બાદ દોરડા અને સ્ટ્રેચરની મદદથી પ્રથાને ઉપર લાવવામાં આવી એનું શરીર લોહી લુહાણ હતું માથામાં ગંભીર ઈજા હતી પણ એનો સ્વાદ ચાલી રહ્યો હતો તાત્કાલિક પ્રથાને મનાલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી બે દિવસ સુધી તે આઈસીયુમાં જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહી હતી મિત ક્ષણ માટે પણ એની પાસેથી દૂર નહતો ગયો મિત્રો ત્રીજા દિવસે વ્રથાએ ધીમેથી પોતાની આંખો ખોલી એના આખા શરીર પર પાટા બાંધેલા હતા આંખ ખોલતાની સાથે જ એની નજર સામે મીત હતો મીત તરત જ પ્રથાનો નો હાથ પકડી લીધો એકદમ ધીમેથી આ વખતે હાથ મોતથી બચાવવા માટે નહોતો પકડ્યો મિત્રો પણ જિંદગીભર સાથ નિભાવવાની ખાતરી આપવા માટે પકડ્યો હતો પ્રથાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ઓક્સિજન માસ્કની અંદરથી એને ધીમા અવાજે કહ્યું મીત તું તું સાચો હતો મને માફ કરી દે મારી એક જીદના કારણે મેં તને કેટલી તકલીફ આપી મિતે એના હોઠ પર આંગળી મૂકી દીધી ચુપ હવે કંઈ જ બોલવાની જરૂર નથી

તું મારી પાસે પાછી આવી ગઈ બસ એ જ મારા માટે મારી આખી દુનિયા છે મિત્રો એ દિવસે રૂમમાં મિત અને પ્રથા બંનેને જીવનનું સૌથી મોટું સત્ય સમજાઈ ગયું હતું મોતને આટલા નજીકથી જોયા પછી તેમને સમજાઈ ગયું હતું કે જીવન કેટલું ક્ષણ ભુંઘૂર છે મિત્રો મિત અને પ્રથા તો કુદરત બીજી તક આપી દીધી એક ચમત્કાર થયો અને પ્રથા બચી ગઈ પણ શું દર વખતે દરેકની સાથે આવો ચમત્કાર થાય છે ખરો બિલકુલ નહીં હવે આપણે વિચારવાની જરૂર છે કે આ દુર્ઘટના પાછળનું અસલી કારણ શું હતું શું એ પહાડ કે પવન હતો ના અસલી કારણ હતું આપણી આજની પેઠીની દેખાદેખી અને ફોટોગ્રાફી તેમની સોશિયલ મીડિયાની આંધળી ખેલછા ધીમે ધીમે આપણે બધા એક એવી દુનિયામાં જીવતા થઈ ગયા છીએ જે આપણે જીવવા વા કરતા દેખાડવામાં વધારે માનીએ છીએ જ્યારે આપણે કોઈ સુંદર જગ્યાએ જઈએ છીએ ત્યારે તેને આપણી આંખોથી જોવાની કે એને એની હવાને મહેસૂસ કરવાની કે આપણા પ્રિયજનો સાથે હાથમાં હાથ નાખીને ચાલવાની મજા લેવાને બદલે આપણે એ નજારાને મોબાઈલની 6 ઇંચની સ્ક્રીનમાંથી જોઈએ છીએ કારણ કે આપણેફેસબુક કેઇન્સ્ટાગ્રામ પર એ ફોટો મૂકવો છે મિત્રો આપણને લોકોની વાહવાહી જોઈએ છે પણ યાદ રાખજો દોસ્તો જે ક્ષણને તમે કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો

એ અસલી ક્ષણ તો તમારા હાથમાંથી સરખી જ રહી છે તમે થોડા વ્યુઝ કે લાઈક્સ માટે એક સારા ફોટા માટે ભઈજનક જગ્યા ઉપર જાવ છો ચેતવણીના બોર્ડને પણ અવગણો છો પણ ક્યારે વિચાર્યું છે કે જો તમારી સાથે આવી કોઈ ઘટના બની જશે તો શું થશે આ આભાસી દુનિયા છે આજે જે જે લોકો સોશિયલ મીડિયા પર તમારા ફોટા પર વાહવાહ કરે છે કાલ સવારે જો તમને કંઈક થશે તો એ જ લોકો માત્ર તમને એકવાર શાંતવના આપીને આગળ વધી જશે તેમની જિંદગીમાં કોઈ પણ ફરક નહીં પડે મિત્રો પણ ફરક પડશે તો તમારા પરિવારને તમારા જીવન સાથેને તમારા વૃદ્ધ માતા પિતાને જેમની આખી જિંદગી બરબાદ થઈ જશે તમારી એક ક્ષણની ભૂલ તમારા આખા પરિવારને આજીવન રડાવશે છે માટે આજે આ વાર્તા પરથી આપણે સૌવે એક બોધ લેવાનો છે જ્યારે પણ પરિવાર સાથે કે તમારા જીવન સાથી સાથે ફરવા જાઓ ત્યારે પ્રકૃતિને માણો કારણ કે યાદો કેમેરામાં નહીં પણ દિલમાં સેવ કરતા શીખો જોખીમી જગ્યા ઉપર સેલ્ફી કે વિડીયો લેવાનો મોહ ટાળો તમારો જીવ તમારા ફોટા કરતાં લાખો ગણો કીમતી છે મિત્રો શું તમે પણ આજથી એવો સંકલ્પ લેશો કે તમારા સંબંધો અને તમારા જીવનની કિંમત કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ કરતા હંમેશા વધારે રહેશે. જો તમને આ કહાનીનો થોડો પણ વિચાર કર્યો હોય તો આ વીડિયોને તમારા દરેક મિત્ર દરેક પરિવારજન અને ખાસ કરીને આજના યુવાનો સુધી ચોક્કસથી પહોંચાડજો કોને ખબર તમારો એક શેર કદાચ કોઈની જિંદગી પણ બચાવી લે મિત્રો જો આ કહાની આપને પસંદ આવી હોય તો

એકવાર આ વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે જરૂરથી લખજો આ કહાની વિશે વિશે આપનું શું કહેવું છે મિત્રો તે પણ જરૂરથી જણાવજો અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું કોઈ નવી કહાની સાથે કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાતરાળ જય શ્રીકૃષ્ણ હા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *