મિત્રો ચારે બાજુથી જે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર લઈને આવે છે એ તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે શાંતિપુરા સર્કલ જ્યાં આપણે જોડાઈએ ત્યાં પહેલા તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહીએ એનું ખાસ ધ્યાન રાખીએ શાંતિપુરા સર્કલ ખાતે જે કોઈ ફોરવીલ લઈને આવ્યા છે એ પણ હમણાં પોલીસ મિત્રોનો ફોન હતો કે આડેધડ પાર્કિંગ ના કરીએ અને વ્યવસ્થિત રીતે આપણી ટ્રેક્ટર યાત્રા પસાર થઈ શકે એવી રીતે આપણે એનું ખાસ કાળજી રાખીએ અત્યારે લગભગ 500 થી 600 ટ્રેક્ટરો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતનો અડધો ભાગ બધા મળી અને અત્યારે અહીયા વિરમગામ ચોકડીએથી 500 600 ટ્રેક્ટરો લઈ અને લાલજીભાઈ મહેશભાઈ ગીતાબેન જીતુભાઈ કિશોરભાઈ નેહુલ આખી ટીમ જે છે
આ ટીમ અત્યારે અહિયાથી પ્રસ્થાન કર્યું લગભગ એક કલાકની અંદર શાંતિપુરા સર્કલે આ ટ્રેક્ટર યાત્રા પહોંચશે જયેશભાઈ પટેલને આખી જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની આખી ટીમ છે એ લગભગ શાંતિપુરા સર્કલે પહોંચવા આવ્યા છે એવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો અડધા ભાગ નરસિંહભાઈ દેસાઈ અને આખી ટીમ જે છે એ બાજુથી અમરાભાઈ ચૌધરી હોય ભરતભાઈ કારણ હોય એ આખી ટીમ છે એ બાજુથી ટ્રેક્ટરો લઈ અને આવે છે એટલે આપણે જે 1111 નો આંકડો આપ્યો હતો એ 1111 ની સામે કદાચ 2222 ટ્રેક્ટર થઈ ગયા છે એટલે ગુજરાતના ખેડૂતોએ આ સરકારને એને જે તાકાત દેખાડવાની હતી ખેડૂતોની એકતા દેખાડવાની હતી આ એકતા દેખાડવાનું કામ કર્યું છે સરકારે તમામ પ્રયત્નો કર્યા છે બાર ના આવે ને મોકલી દીધું છે આ યાત્રામાં
જેટલા બાર ના આવ્યા આ સરકારે તમામ પ્રયત્નો કરવા છતા ખેડૂતો રોકાયા નથી અને આપણે શાંતિપૂર્ણ રીતે જવું છે. આપણે ક્યાંય કરતાં ક્યાંય કોઈના ઉશ્કેરાટમાં આવવું નથી કોઈ કાંકરી ચાડો થાય નહી એની આપણે બધાયની જવાબદારી આવે છે દરેક વ્યક્તિઓએ પોતાની જાત ઉપર સંયમ રાખવાની ખાસ જરૂર છે. એટલે બધાયને વિનંતી છે કે શાંતિપૂર્ણ રીતે ગાંધીચિંધિયા માર્ગે સરકારને આપણે અલ્ટીમેટમ આપવા જઈએ છીએ. સરકારને આપણે અલ્ટીમેટમ આપવા જઈએ છીએ. અને જો નહીં સમજે તો આવનારા દિવસોમાં આપણે પદયાત્રા કરવી પડે તો પદયાત્રા ઉપવાસ આંદોલનો કરવા પડે તો ઉપવાસ આંદોલનો અને સાથે મળીને આવતી 15મી ઓગસ્ટ જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે આખા ગુજરાતના ખેડૂતો એક સાથે એક જગ્યાએ એક મંચ ઉપર ભેગા થઈ
અને રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સરકાર પાસે પોતાની માંગ જે છે એ મંગાવવા માટે નહી ત્યારે આપણે આપણો હક લેવા માટે સરકાર સામે રાષ્ટ્રધ્વજ ફરકાવીને બેસી જવું પડશે તો બેસવાની પણ તૈયારી છે આ રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટનો બની શકે કે કચ્છના કોઈ ખેડૂતમાં હોય ખેડૂતના ખેતરમાં હોય મોરબીમાં કોઈ ખેડૂતના ખેતરમાં હોય અને ગાંધીનગરમાં વિધાનસભાની સામે પણ આ ખેડૂતો ભેગા થઈ અને રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ત્યારે સરકારને કહેશું કે તમારી તાકાત હોય એટલી લગાવી લયો અમે ગુજરાતના ખેડૂતો છીએ અમે ગાંધી સરદારના વંશજો છીએ અમે અહિંસામાં માનનારા છીએ અહિંસાની તાકાતને ઓળખનારા છીએ જો અહિંસાથી કાળા અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભાગી જતી હોય ધોરા અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભાગી જતી હોય તો અત્યારે તો કાળા અંગ્રેજો અને વેસ્ટ ઇન્ડિયા કંપનીઓ છે એની સામે અમે તાકાતથી લડશું અને જીતશું એમાં કોઈ શંકા નથી પણ અમે કાયદો ને વ્યવસ્થા તોડવા નથી માંગતા સરકાર ગીતાબેન તો અમે મોકશું આપ બધા જોઈ શકો છો જેવી રીતે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે અને દીકરીઓ પણ જોડાઈ છે આવા બસની અંદર ખૂબ મોટી સંખ્યામાં આ ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે સાચા દેશભક્ત જો ગણવા હોય તો આપણે ખેડૂતોને કહી શકાય કે જેને પરસેવો કરી અને દેશના તમામ લોકોના પેટનો ખાડો પુરવા એની એના ભોજન એની થાળીમાં આવતા હોય તો આ બધા ખેડૂતો ગુજરાતના ખેડૂતો આજે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે અને સરકારને પોતાની તાકાત બતાવવા જઈ રહ્યા છે. સૌ પણ જ્યાં જ્યાં અમારો અવાજ પહોંચતો હોય
ત્યાં બધા જ શાંતિપુરા તો મિત્રો બધા જ શાંતિપુરા સર્કલે ભેગા થઈ અને ત્યાંથી આગળ વધીશું. અને જો સરકાર આપણને ક્યાંય રોકવાનો પ્રયત્ન કરે તો આપણે ખેડૂત છીએ અઠ્ઠે દ્વારકા કરી અને જ્યાં રોકે ત્યાં બેસી જઈશું પણ સરકારને એટલું તો ચોક્કસ કહીએ છીએ કે સરકારે અલ્ટીમેટમ છે અલ્ટીમેટમમાંથી અમે આંદોલન પર ન આવીએ એની ખાસ કાળજી રાખજો અને વહેલામાં વહેલી તકે અમારી જે માંગો છે એના ઉપર તાત્કાલિક નિર્ણય કરો એવી અમારી બધાયની આખા ગુજરાતના ખેડૂતોની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે સરકાર વેલામાં વહેલી આ બાબતે નિર્ણય કરે એવી અમારી અપેક્ષા હું આટલા વર્ષથી જોવું છું જેટલી સરકાર આવી કોઈદી ખેડૂતોને કે માલધારીઓને જમીન નથી આપી વીજળી ખવાય નહી પૈસાના બટકા ભરાય નહી
આજે જે અનાજ મોંઘું છે કે જે દૂધમાં મિલાવટ છે એનું કારણ હું છે કે સરકાર ખેડૂતો અને માલધારીઓનો વિચારતી નથી એના કારણે અને શહેરવાળાઓને વેરસેડીયું ખાવું પડે છે તો સરકાર ખાલી વેપારીઓને નહી માલધારીઓને અને ખેડૂતોને પણ જમીન આપે એટલે જ કહીએ છીએ જો કિસાન બચશે તો દેશ બચશે કિસાનથી મોટો દેશનો રક્ષક કોઈ નથી જય જવાન જય જય કિસાન સત્યમભાઈ જય કિસાન અત્યારે હજારો ખેડૂતો નીકળી પડ્યા છે પેટની અંદર સરકારના પેટને ને તાળા લાગી ગયા છે પહેલા પાણી નતું હલતું હવે ગડબડાટી ઉપડી ગઈ છે ખેડૂતોની એકતા જોઈ આ જ્વાળા છે આ જ્વાળાની અંદર સરકાર ભસ્મભૂત થઈ જશે જો હજી નહી સમજી તો અત્યારે ખેડૂતો જાગી ગયા છે અને આખા ગુજરાતના ખેડૂતો સરકારની સામે લડવાના મૂડમાં છે જ્યારે જગતનો તાત જાગે ત્યારે સૂટ બૂટ વાળા લુટારાઓ ભાગે હ