[સંગીત] ભૂતકાળમાં તમે ભગવાન ગણેશજી દૂધ પીતા હોય અથવા ભગવાનની મૂર્તિઓ પ્રસાદ ખાતી હોય તેવી અનેક વાતો સાંભળી હશે આવી વાતો વાયુવેગે પ્રસરી જાય છે અને ત્યારબાદ ત્યાં લોકોની ભીડ જામવા લાગે છે. ભૂતકાળમાં તમે પણ આવું ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે આવો જ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગર અને તલોદમાં સામે આવ્યું જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા દૂધ પીતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પવિત્ર અધિક માસમાં ઘટેલી આ ઘટનાને ભક્તો ભગવાનનો ચમત્કાર માની રહ્યા [સંગીત] છે
તેમાં શું છે આખો મામલો તેની આજે વિગતે વાત કરીશું શું આ ભગવાનની કૃપા છે શું આ કોઈ ચમત્કાર છે તમને કદાચ તમારી આંખો ઉપર વિશ્વાસ નહીં થાય પરંતુ સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો છે તેમાં શ્રીકૃષ્ણ ભગવાનની [સંગીત] પ્રતિમા દૂધ પી રહી હોવાનો દાવો કરી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ અત્રી ગ્રીન ફ્લેટસ અને તલોદના રામપુર કંપા વિસ્તારમાં ગત રાત્રે એક અનોખી ઘટના સામે આવી રાત્રિના 9 થી 11 વાગ્યાના અરસામાં હિંમતનગરના અત્રી ગ્રીન ફ્લેટમાં રહેતા ભરતભાઈ પટેલના ઘરે ભગવાન શ્રીકૃષ્ણની [સંગીત] નાની પ્રતિમા આગળ જ્યારે ચમચી વડે દૂધ રાખવામાં આવ્યું ત્યારે તે દૂધ પળભરમાં મૂર્તિ પી ગઈ હોવાનો દાવો કરી રહ્યો છે. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક મહિલાઓ આ નજારો જોવા માટે ઉમટી પડ્યા
લોકોએ પોતાની નજરે કનૈયાને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો સ્થાનિક યુવતીઓ અને મહિલાઓએ બાળ ગોપાલને એક પછી એક ત્રણથી પાંચ ચમચી જેટલું દૂધ પીવડાવ્યું અને તેવો દાવો કરી રહ્યો છે કે ભગવાને દૂધ પીધું હાલ પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે જે હવે પૂર્ણતાની આરે છે અને એ પ્રસંગે આ પ્રકારની [સંગીત] ઘટનાને લોકો દ્વારકાધીશનો મોટો પરચો માની રહ્યા છે અને ભક્તિભાવમાં ઘરકાવ પણ થઈ ગયા છે. અત્રિકની સ્લેટમાં પટેલ ભરતભાઈના ઘરે રાત્રે શ્રીકૃષ્ણ ભગવાન દૂધ પીતા હોવાના સમાચાર મળ્યા અચાનકથી તો અમે બધા એમના ઘરે જઈ અને શ્રીકૃષ્ણ ભગવાનને નરી આંખે દૂધ પીતા જોયા અમને એ જોઈને અમે બહુ ધન્ય છીએ કે એમને મોકો મળ્યો અધિક માસમાં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હતું કે કાનો દૂધ પીવે છે પરંતુ આ લાવો અમને અમારી ખરી નજરે જોવા મળ્યો તેથી અમે બહુ ધન્ય થઈ ગયા અને અમે ખરી નજરે જોયું કે કાનો દૂધ પીતો હતો ત્રણ થી ચાર ચમચી કાના એ દૂધ પીધું અને અમને ખરેખર ધન્ય થઈ ગયા અને આ પવિત્ર માસ છે તો આપણે સૌ જાણીએ છીએ અધિક મહિનો અને એમાં અધિક મહિનામાં અમને આ લાભ મળ્યો તેથી અમે ધન્ય ધન્ય થઈ ગયા અને આમ ભી આપને સૌને ખબર જ છે દ્વારકાધીશનો પરચો શું હોય છે માંગો વીસ આપીતીશ જય દ્વારકાધીશ સાબરકાંઠાના હિમતનગરથી વાયરલ થયેલો
આ વિડીયો હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે પરંતુ એક તરફ આસ્થા છે તો બીજી તરફ વિજ્ઞાન છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દાવો કર્યો કે આ કોઈ ચમત્કાર [સંગીત] નથી દ્રષ્ટિભ્રમ અને ક્રિયા કારણના લીધે મૂર્તિદીપ વીતી હોવાનો તેમનો દાવો છે. તેમણે લોકોને અંશ્રદ્ધા અને ભ્રમિત કરતી વાતોમાં ન આવવા માટે અપીલ કરી સાથે જ લાઈવ ડેમો કરીને પણ દર્શાવ્યું. અહીંયા ભગવાન કૃષ્ણ છે આ દૂધ છે આપણે દૂધ પીવાની જે ઘટના બની છે સાબરકાંઠા જિલ્લામાં તલોદના રામપુરા કંપાનામાં અને અત્રી ફ્લેટની અંદર તે ઘટનાનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. માત્ર પુષ્ટાણ અને માસ સિસ્ટરીના કારણે આ ઘટના બની છે આમાં બીજું કોઈ ઘટના નથી ભગવાન દૂધ પીવે છે ભગવાન દૂધ પીવે છે વાસ્તવની અંદર આ ચમત્કાર નથી વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધને કારણે આ ઘટના બની છે લોકોએ સાવધાની રાખવી તેવી જાથા અપીલ કરે છે
જાથાના કાર્યાલયે ભગવાન કૃષ્ણને દૂધ પાવાની જે ચમત્કારિક વાહ્ય વાત થાય છે તે ઘટના પણ અત્યારે અહીંયા આપણે દૂધ પીવડાવીએ છીએ આ દૂધ છે ભગવાન કૃષ્ણ પીવે છે વાસ્તવની અંદર આ દૂધ પીતું નથી કૃષ્ણના કારણે એક સરખું આ રીતે જોઈ છે વાસ્તવમાં દૂધ પીવે છે આપણે ભગવાન કૃષ્ણ નહી ભગવાન ગણપતિ પણ દૂધ પીવે છે આ બધી ઘટના છે માત્ર ને માત્ર પૃષ્ઠતાણના કારણે જોવા મળે છે આપણે આ ઘટના અહી આપણે જોઈ છે ભગવાન કૃષ્ણ ભગવાન શિવ પણ અત્યારે આ જોવે છે આ દૂધ પીવાની ઘટના છે વાસ્તવની અંદર આપણે બીજી ચમચી પણ લઈ છે અને આ જોઈ છે પણ આ ઘટના છે પૃષ્ઠતાળના કારણે જોવા મળે છે વાસ્તવમાં ચમત્કાર જેવું કશું જ નથી તર્ક વિજ્ઞાન જાતાનો છે બીજી તરફ આસ્થા લોકોની છે ભગવાનના દૂધ પીતા વિડીયો અને ત્યારબાદ વિજ્ઞાન જાથાએ કરેલા ખુલાસા બાદ હવે નક્કી તમારે કરવાનું છે કે તમે કોના ઉપર વિશ્વાસ રાખવા માંગો છો પ્રાઈમ લાઇન માં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પષ્ટતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર [સંગીત] [સંગીત]