ભારત અને વિશ્વના દેશોની અંદર લોકો નિંદા કરે છે કે ભારતના લોકોની માનસિકતા હજી 17મી સદી છે. ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે. વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્રશાસ્ત્રી ઉપર વગર લાયસન્સ છે. ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કેવી રીતના પ્રેત દરબાર બની ગયો એ બધાએ જોયું જે રીતના મહિલા અને પુરુષ આવીને ધૂણવા લાગ્યા એના પછી વિવાદનો વિષય થયો
વિજ્ઞાન જાથાથી લઈને અલગ અલગ સંસ્થાઓએ પરષોત્તમ પીવડિયાથી લઈને બધા જ લોકો એવું કહ્યું કે અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ કોઈ દિવ્ય દરબાર નથી આ લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલવાની વાત છે. દિવ્ય દરબાર થવાનો હતો એટલે રાજકોટમાં એ કાર્યક્રમ થવાનો હતો એના પહેલાથી જ આખો કાર્યક્રમ ખૂબ ચર્ચા અને વિવાદમાં રહ્યો એના પછી ધૂણતા લોકોના વિડિયોઝ આવ્યા અને જ્યારે એનો વિરોધ કરવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય કે તમે સનાતનનો વિરોધ કરો છો તમે આ કથાકારોનો વિરોધ કરો છો એ બધા જ આક્ષેપો જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ બધા પર લાગ્યા
પ્રશ્ન એ શ્રદ્ધાને અનશ્રદ્ધાનો હોય છે ધૂણતા લોકો અને એ કેવી રીતના ધૂણવા લાગ્યા ત્યાં એ પ્રશ્ન છે અત્યારે વિજ્ઞાન જાતાના જયંત પંડ્યા જે ગઈકાલથી જ પોતાની પ્રતિક્રિયામાં એવું કર્યા છે કે જે આયોજકો છે અને જે બાબા બાઘેશ્વર છે એમની સામે ફરિયાદ થવી જોઈએ એ વિજ્ઞાન જાથાએ આજે અરજી તો કરી દીધી છે સુવો મોટો કરે કોર્ટ અને જાતે જ આમાં કોઈ પણ જો ફરિયાદ નથી કરતું તો જાતે જ આની સામે એક્શન લે એ માટેની અરજી કરવામાં આવી છે
હવે બાબા બાગેશ્વર પર ફરિયાદ થાય છે આયોજકો પર ફરિયાદ થાય છે કે કેમે જોવાનું રહ્યું અત્યારે તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા શું કહી રહ્યા છે તે સાંભળો રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જૂન પાંચમીથી સાત સાતમી સુધી હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું છેલ્લા દિવસે બાબા બાગેશ્વર અને આયોજકોની મિલીભગતના કારણે દિવ્ય દરબારમાં ધૂણતા હતા કોઈને પ્રેતાત્મા બોલાવ્યા એક સાથે 20 લોકો છે ધૂણવા મંડ્યા અફડાતફડી મચી ગઈ વાતાવરણ દોડાઈ ગયું ભયનો માહોલ થઈ ગયો ડરનો માહોલ થઈ ગયો અને પ્રેતાત્માને શાંત કરવા મારામારી પર ઉતરી ગયા
પત્રકાર સરકાર ઉપર હુમલો કર્યો આ બધી ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે વિજ્ઞાન જાથાએ ગઈકાલ તારીખઆઠમીના રોજ પોલીસ કમિશનર અને પ્રનગર ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા સંબંધી વિધિવત અરજી દાખલ કરી દીધી છે આજ રોજ હાઈકોર્ટની અંદર શો મોટો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે આયોજક માંગેશ દેસાઈ બે જવાબદારપૂર્વક નિવેદન આપે છે અમે શું લોકોને ને ઇન્જેક્શન આપ્યા છે આવું પણ વાહ્યત નિવેદન આપે છે અને એક પ્રકારો પોતાનો બચાવ હોય તેવી ભૂમિકાને વાત કરે છે. ભારત અને વિશ્વના દેશોની અંદર લોકો નિંદા કરે છે
કે ભારતના લોકોની માનસિકતા હજી 17મી સદી છે. ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે. લોકોનું માથું નીચું જણા થઈ ગયું છે. તો આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સ છે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે ઘોઘાટ કરે છે મંજૂરીનો પાલન નથી કરતા જાહેરનામાનો ભંગ કરે છે તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા યાદ કરી લીધી છે એકાદ બે દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે