સીડીએસ બિપિન રાવતના સાળા એટલે કે મધુલિકા રાવતના નાના ભાઈ યશ વર્ધનની જમીર પર સરકારે કબ્જો કરી લીધો છે જણાવી દઈએ મધુલિકા રાવતના નાના ભાઈ યશવર્ધનસિંહ મધ્યપ્રદેશના સેડોલ જિલ્લામાં રહે છે જયારે દુર્ઘટનામાં બિપિન રાવત અને મધુલિકા શહીદ થઈ ગયા ત્યારે યશવર્ધન પણ પરિવાર સાથે દિલ્હી આવી ગયા હતા.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સહિત પરિવાર સાથે ઉભા હતા ત્યારે અહીં યશવર્ધનની જમીન પર સરકારે કંઈ નોટિસ વગર જમીન પર કબ્જો કરી લીધો હતો યશવર્ધને ખુદ આ વાતની જાણકારી સોસીયલ મીડિયામાં આપી હતી જેમાં લખ્યું હતુંકે એ દિવસે જીજાજી જનરલ બીપી રાવત બહેન મધુલિકા રાવતના અગ્નિસંસ્કાર હતો..
એ સમયે સરકાર અનુસાર મધ્યપ્રદેશ સહડોલ માં આવેલ અમારા ઘરની બાજુમાં ઝાડવા કાપીને નેશનલ હાઈવેનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને સાથે અમારા વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે અમારે ન્યાય જોઈએ છે મિત્રો સરકારે એમની જમીન પર કબ્જો કેમ કર્યો છે તેનું વિગતે સમજાવીએ.
સહજાલ પાસે નેશનલ હાઇવે બની રહ્યો છે રસ્તા નજીક આવેલી જમીન કાપવામાં આવી રહી છે જેમાં યશવર્ધનનો આરોપ છેકે નજીકની જમીંન અમારા નામે છતાં તેના પર કબ્જો કરવામાં આવ્યો છે એમણે જણાવ્યું હતું અમે દિલ્હી પહોંચ્યા અત્યારે ઠેકેદારનો ફોન આવ્યો હતો નવા રોડનું નિર્માણ કરી રહ્યા છીએ.