Cli

અમેરિકાથી અનંત અંબાણી 80 હિપો જામનગર કેમ લાવે છે ?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો ખબરછેટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના દીકરા અનંત અંબાણીને કોણ નથી ઓળખતું અનંત અંબાણીને પ્રકૃતિ પ્રેમીની સાથે પશુપ્રેમી પણ કહેવામાં આવે છે તેમનું એક ખૂબ મોટું ધ્યાન પણ છે જ્યાં તેઓ પ્રાણીઓની દેખરેખ કરે છે ફરીથી હાલ તેઓ ચર્ચામાં છે અને શા માટે આવો જાણીએ તો વર્ષ 1993 માં પાબલો એસ્કોબર પોલીસની બોડીથી મૃત્યુ થયું હવે એ સમયે કોલંબિયામાં ગેરકાયદેસર રીતે કેટલાક દુર્લભ પ્રાણીઓને લઈને આવ્યા

જેમાંથી એક નરમાદા હિપ્પોની જોડી હતી એ સમયે તેમને કોકેન હિપ્પો કહેવાતા હતા હવે પછી તેમની સંખ્યામાં વધારો થયો અને કોલંબિયાએ તેમના નિયંત્રણ માટે ઘણા ઉપાયો પણ અજમાવ્યા પરંતુ લાભ નહીં થયો હવે આપણે વાત એટલા માટે કરી રહ્યા છે કે કોલંબિયાએ આ 80 હિપ્પોને મારી નાખવાનો નિર્ણય લીધો છે હવે આ જ હિપ્પોને બચાવવા માટે ભારતના ઉદ્યોગ રઘુપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આગળ આવ્યા છે.

અનંત અંબાણીએ જ કહ્યું છે કે તેઓ હિપ્પોને ગુજરાતમાં આવેલા તેમના વન્ય જીવન બચાવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વંતારા ખાતે લઈ જશે. જો કે કોલંબિયાએ અનંત અંબાણીની જે ઓફર છે હજી સુધી એને કોઈ જવાબ નથી મળ્યો. કોલંબિયાના પર્યાવરણ મંત્રીને એક પત્ર લખીને મંતારાના સીઈઓએ જણાવ્યું કે તેઓ આ હિપ્પોના બાકી રહેલા જીવનકાળ સુધી સંરક્ષણ આપવા માટે તૈયાર છેસીઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ દરખાસ્ત પાછળનો મુખ્ય વિચાર દરેક જીવન મૂલ્યવાન હોય અને બંતારા માને છે કે શક્ય એટલું જીવનને બચાવવું આપણા બધાની જવાબદારી છે પાબલો એસ્કોબાર હિપોને હેસીન્ડા નેપોલેસ નામના ફાર્મમાં રાખતો હોય જે વૈભવી સંપત્તિ પાટનગર બકોટાની ઉત્તર પશ્ચિમ દિશામાં 250 50 કિલોમીટરના અંતરે છે હવે તેમના મૃત્યુ પછી આ બંને હિપ્પોને મુક્ત કરાયા

જેને કારણે કોલંબિયાની મગદલે નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં તેમની સંખ્યા વધવા લાગી હવે આ હિપ્પોની સંખ્યાને કાબુ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા કોલંબિયાના પર્યાવ્યા શાસ્ત્રીઓને મતે આફ્રિકાની બહાર હિપ્પોનું સૌથી મોટું જૂથ છે અને કોલંબિયા માટે એક બહારની પ્રજાતિ છે જે ત્યાની સ્થાનિક પ્રજાતિઓને ભગાડી રહી છે. હવે હિપોના જૂથે મગડેલા નદી પાસે માછીમારી પર નભતા ગામડા પર પણ હુમલો કર્યો જો કે વર્ષ 2024 અનંત અંબાણીએ પોતાના લગ્ન કેટલાક પ્રસંગોમાં વંતારામાં પણ આયોજિત કર્યા હતા અને આ લગ્ન આખા વિશ્વની મીડિયાએ નોંધ લીધી હતી પાબલો એસ્કોપર મેડલિન કાર્ટેલનો એક લીડર હોય જે કોકેન કિંગ તરીકે ઓળખાતો હવે માયામીથી દક્ષિણ અમેરિકા સુધી એ ડ્રગ સ્મગલિંગ માટે કુખ્યાત હતો અને અંદાજીત તે 30 બિલિયન ડોલરની કમાણી પણ કરતો હતો પાબલો અસ્કોબર આ ડ્રગ કરટેલના ના લીડર તરીકે 10 વર્ષ સુધી વર્ચસ્વ રાખ્યું. સાથે સાથે તેણે અપહરણ, સેંકડો હત્યા,

લાંચ, બોમ્બ, ધડાકા અન્ય ડ્રગ્સ ગેંગ સાથે ઘર્ષણ સંબંધિત ઘણા ગુનામાં એનું નામ પણ શામેલ હતું. અને ટૂંકાગાળા માટે તેણે રાજકીય નેતા તરીકે સેવા પણ આપી હતી. તો હાલમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કોલંબિયાની લાંબા સમયથી ચાલતી હિપ્પો એટલે કે હિપોપોટેમસ સંબંધિત મુશ્કેલ નિરાકરણ માટે આગળ આવી ગયા છે આ હિપોકોલંબિયાના ડ્રગ કાર્ટે લીડર પબ્લો એસ્કોબાર સાથે સંકળાયેલા છે જેમનું મૃત્યુ 1993 માં થયું હતું અને ત્યાર પછી તેમને જે આ હિપોપોટેમસની જે સંખ્યા વધવાની શરૂ થઈ ગઈ હવે કોલંબિયામાં આ એસો હિપોપોટેમસને મારી નાખવાના સંકેત દેખાઈ રહ્યા છે તેમણે આવો નિર્ણય લઈ હો શકે પરંતુ અનંત અંબાણી હવે તેમને બચાવી પોતાના જામનગર સ્થિત વંતારા હેઠળ લાવવામાં માંગી રહ્યા છે પરંતુ હજી સુધી તેમના ઓફર માટે તમને કોઈ જવાબ નથી મળ્યો પરંતુ આજે આખી બાબત છે એ ખૂબ ચર્ચામાં હાલ છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબરછેડોટકોમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *