લગભગ ભારે ભારે ગતિના પવનો ફૂકા છે અને સાચા મકાનના સાપરા પડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે પગાવાની શક્યતા રહે છે નમસ્કાર દર્શક મિત્રો એક તરફ જબરજસ્ત ગરમી પડી રહી છે અને હવે આવનારા સમયમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા દ્વારા આવનારા સમયમાં વરસાદ અને ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ધીમે ધીમે ગરમી ઘટશે આ ઉપરાંત આંધી વંટોનું નું પ્રમાણ પણ વધવાનું છે.
ધીમે ધીમે પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 18 થી 23 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ બપોરબાદ થવાની શક્યતા છે. આ પ્રી મોન્સુન એક્ટિવિટી દરમિયાન ભારે ગતિના પવનો ફૂકાશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પણ સંભાવના છે. તાવો સાંભળી હવામાન નિશ્રાંત અંબાલાલ કાકાએ શું આગાહી કરી છે. હવા ધીરે ધીરે ગરમી કરશે ધોળકા ચડશે બપર પછી ધોરકા જેવું જણાશે કૃતિકા નક્ષત્રમાં
આંધીવનનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે મોસુન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહે છે તારીખ 18 થી 23 માં મોસુન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં મોસમ વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ભારે ભારે ગતિના પવનો ફૂકા છે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે પોકાવાની શક્યતા રહે છે. લગભગ જોવા જઈએ તો 25મી મે થી 5 6 જૂન સુધીમાં જે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો જો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો 72 કાઢે અને બીજા ભાગમાં વરસાદ થાય તો
એટલા 72 દિવસમાંથી ઓછા પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે. તારીખ 1 2 3 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે.આ 8 જૂનથી 15 જૂન વચ્ચે ત્યાં ઋષિ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 જૂન થી 28 જૂન વચ્ચે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જી વાત કરીએ વાવા જોડાની તો બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયાનું સર્જન થયું છે. સંભાવના છે કે આવનારા સમયમાં તે વધારે મજબૂત બન્યું તો તે ચક્રવાત બની શકે છે.
વાત કરીએ અરબી સમુદ્રની તો સાઉથ વેસ્ટ અરેબિયન સી અને લક્ષદ્વીપના એરિયામાં એક સિસ્ટમ બની છે પણ હવામાન ખાતું કહે છે કે તેની પણ સંભાવના ખૂબ ઓછી છે કે તે વાવાજોડામાં પરિણમે. ગુજરાતમાં ગરમીના પ્રમાણની વાત કરીએ તો આજથી ગરમીમાં રાહત મળે તેવી સંભાવના છે કેમ કે આજે હવામાન ખાતા દ્વારા માત્ર કચ્છ સુરેન્દ્રનગર અને રાજકોટ માટે જ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત આવતીકાલ માટે રાજ્યના કોઈપણ ભાગ માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ કે પછી ઓરેન્જ એલર્ટ આપવામાં નથી આવ્યું તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને Facebookેબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર