ભારતના પ્રથમ સીડીએસ બિપિન રાવત સાથે માં બાપનો એકનો એક પુત્ર કુલદીપસિંહ રાવ પણ શીહિદ થઈ ગયા છે જણાવી દઈએ અહીં હેલિકોપ્ટરમાં ટોટલ 13 લોકો શીહિદ થયા છે પરંતુ આજે વાત કરીશુ માં બાપના એક માત્ર પુત્ર કુલદીપ સિંહની જેમની વાત સાંભળીને તમારા આંખોમાંથી પણ આંશુ આવી જશે.
બુધવારે હેલીસીપ્ટર ક્રેશ થયું હતું જેમાં કુલદીપ સિંહ પણ શાહિદ થયા હતા ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર કેપ્ટન પી આઈ ચૌહાણ અને કુલદીપ સિંહ ચાલવી રહ્યા હતા કુલદીપ સિંહનો પરિવાર જયપુરમાં ઝૂનઝૂનુ ગામમાં જ રહે છે તેમના પિતા રણધીરસિંહ રાવ પૂર્વ નેવી ઓફિસર છે તેમની બહેન પણ ભારતીય નેવીમાં છે.
કુલદીપ સિંહ માતા પિતાના એકમાત્ર પુત્ર હતા એમના લગ્ન બે વર્ષ પહેલાજ થયા હતા કુલદીપ રાવ 2013 માં એરફોર્સમાં ભરતી થયા હતા તેના પહેલા પિતા સાથે મુંબઈમાં બીએસસી આઈટીનું ભણી રહ્યા હતા બે વર્ષ પહેલા એમના લગ્ન મેરઠની યશ્વી ઢાકા સાથે થયા હતા માં કમલાદેવી ગૃહિણી છે.
કુલદીપ રાવનું નિધન થતા પુરા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ગામના વીર સપૂતને ખોતા કુલદીપની યાદમાં ગામના દરેક લોકો રડી રહ્યા છે ભારતના વીર સપૂત કુલદીપ રાવ આજે આપણી વચ્ચે નથી રહ્યા કુલદીપના કૌટુંબિક ભાઈએ જણાવ્યું હતું કે તેઓ બાળપણથી ભણવામાં હોશિયાર હતા આજે તેઓ શહીદ થતા પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.