દિલદારને નહીં પણ યારે આપ્યો સમય હા મિત્રો વિકી કૌશલ અને કેટરીના કૈફના આજે લગ્ન છે જેઓ આજે લગ્નના ચાર ફેરા ફરશે આજે કેટરીના વિકિની પત્ની બની જશે અહીં લગ્નમાં કેટલાય સેલિબ્રિટીઓને ઇન્વાઇટ કરવામાં આવ્યા જયપુર એરપોર્ટ ઉપર કેટલાય સેલિબ્રિટી જોવા મળ્યા.
તેમાંથી એક હતા અક્ષય કુમાર જણાવી દઈએ કેટરીના કૈફના લગ્નમાં જવા અક્ષય કુમાર મુંબઈથી નીકળી ચુક્યા છે આજે અક્ષય કુમાર મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટમાં જોવા મળ્યા જ્યાંથી તેઓ કેટરીના કૈફના લગ્નમાં જવા નીકળ્યા છે અક્ષય કુમારેવ હાલમાં કેટરીના કૈફ સાથે સૂર્યવંશી ફિલ્મ કરી.
તેનાથી પહેલા પણ અક્ષય કુમારે કેટરીના સાથે અનેક હિટ ફિલ્મો કરી છે બંને સારા મિત્ર છે જયારે વાત કરીએ કેટના પૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાનની તો તેઓ લગ્નમાં આવી રહ્યા નથી તેઓ પોતાની દબંદ ટુર માટે વિદેશ જવા નીકળી ગયા છે અહીં સલમાન આજે સવારે વિદેશ રિયાઝમાં જતા એરપોર્ટમાં દેખાયા હતા.