હવે એવું તો શું થયું છે જેના કારણે સૃહત ગોસ્વામી અને મલ્હર ઠાકરની ધરપકડ કરવામાં આવી છે અને આ એ જ શ્રોત ગોસ્વામી છે જેને લાલો મુવીમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું અને લોકોએ ખૂબ પસંદ પણ કર્યું હતું તો હવે સવાલ તો એ છે
કે સોશિયલ મીડિયા પર આવી ક્લિપો કેમ વાયરલ થઈ રહી છે જેમાં તે લોકોની ધરપકડ થતા જોવા મળી રહી છે ત્યારબાદ લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ખરેખર આ લોકોની ધરપકડ થઈ છે કે પછી કાંઈ બીજું જ છે અને આના પાછળની હકીકત જાણ વા માટે લોકો
ખૂબ જ ઉત્સુક થઈ રહ્યા છે. [સંગીત] તો આજના વીડિયોમાં આપણે તેને જ લઈ વાત કરવાના છીએ. તો એક્ચ્યુલી વાત એમ છે કે મલહાર ઠાકર અને સરોહત ગોસ્વામીની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ધરપકડ અને તે મૂવીનું જે ટ્રેલર છે તે પણ રિલીઝ થઈ ગયું છે
અને તે મૂવીને ધ્યાનમાં રાખતા તે લોકોએ કંઈક આ રીતનો વિડીયો શૂટ કર્યો છે. આ મૂવીમાં એન્ટરટેનમેન્ટની સાથે સાથે શીખવા જેવું પણ ઘણું ખરું છે. તો જ્યારે પણ આ મુવી રિલીઝ થાય તો જોવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો