અમેરિકાના વોશીગટ્નથી એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે શિક્ષિકા જેઓ વિધાર્થીઓના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે એમને શિક્ષણ આપીને જિંદગી જીવવાની દિશા બતાવે છે આજે અમરિકામાં એક શિક્ષિકાએ એવું કંઈક કરી દીધું જેની ઉમ્મીદ કોઈને હતી નહીં.
હકીકતમાં ફોટોમાં દેખાઈ રહેલી આ શિક્ષિકા પોતાના નાસમજ પુત્રના મિત્ર સાથે શારીરિક સબંધ બાંધી નાખ્યા તેવું કરવું આ મહિલાને ભારે પડી ગયું હતું કારણ કે આવી હરકત કરવા બદલ મહિલાને 6 વર્ષ માટે જેલમાં મોકલી દીધી પોલીસે આ મામલે જણાવ્યું હતું કે પીડિત છોકરાની ઉંમર માત્ર 12 વર્ષ છે.
અને તે એક વિધાર્થી છે બાળકને સ્કૂલમાંજ આ સુઝન નામની આ મહિલા શિક્ષિકાએ આ 12 વર્ષીય વિધાર્થીને પોતાની જાળમાં ફસાવ્યો પોલીસે અદાલતમાં તે પણ જણાવ્યું કે નાબાલિક વિધાર્થી અને મહિલા વચ્ચે રોજ શારીરિક સબંધ બંધાતા હતા ક્યારે બંનેના ઘરમાં તો ક્યારે કારમાં સબંધ બંધાતા હતા.
પુછતાજ દરમિયાન પીડિતે પોલીસને જણાવ્યું હતું કે એમનો સબંધ એક વર્ષ સુધી ચાલ્યો હતો આ સબંધનો ખુલાસો ત્યારે થયો જયારે સ્કૂલની એક મહિલા કાઉન્સિલને શિક્ષિકા અને વિધાર્થીના સંબંધની ગંધ આવી હતી ત્યારબાદ કાઉન્સિલે આ વાતની જાણ અધિકારીઓને આપી હતી અને મહિલાની ધરપકડ કરવામાં આવી.
સ્કૂલના એક સબૂતે જણાવ્યું કે એમણે છોકરાના મોબાઈલ ફોનમાં શિક્ષિકાના કપડાં વગરના કેટલાય ફોટા જોઈ લીધા હતા અને કેટલીયે વાર બંનેને કિસ કરતા પણ પકડ્યા હતા અત્યારે આ મહિલા શિક્ષિકા જેલની હવા ખાઈ રહી છે અને અત્યારે આ ન્યુઝ સોસીયલ મીડિયામાં પણ વાઇતલ થઈ રહ્યા છે.