Cli

ઈરાને ભારત માટે હોરમુઝનો રસ્તો ખોલ્યો!, હવે તેલ અને ગેસનો અછત નહીં થાય!

Uncategorized

ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં ભારતના પેટ્રોલ પંપ પર ગેસ લેવા માટે લોકો લાંબી લાંબી લાઈન લગાઈ રહ્યા હતા. પણ હવે એવી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી. કારણ કે ઈરાને ભારતીય જહાજો માટે સ્ટેટ ઓફ હોમુસ એ ખોલી દીધું છે અને હવે ત્યાંથી જેટલા પણ જહાજો છે એ આવશે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. ઈરાને ભારત સહિત તેના મિત્ર દેશો માટે હોમુ સ્ટેટ જે છે એ ફરીથી ખોલી દીધું છે

એનો અર્થ એ છે કે હવે તમામ ભારતીય જહાજો દેશમાં પાછા ફરી શકશે એલપીજી ડીઝલ પેટ્રોલના પુરવઠા બાબતે ઈરાનનો આ નિર્ણય ભારત માટે ખૂબ મહત્વનો છે. ગુરુવારે એટલે આજે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાકેચીએ જાહેરાત કરી કે ભારત સહિતના એમના જેટલા પણ મિત્ર દેશો છે એમના માટે સ્ટેટ ઓફ હમુસ અમે ખુલ્લું રાખવાના છીએ. કોઈપણ રોકટોક વિના બધા જ જહાજો ત્યાંથી પસાર કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રીએ એક્સ પર લખ્યું કે અમે અમારા મિત્ર રાષ્ટ્ર જેમ કે ભારત, રશિયા ચીન, ઈરાક અને પાકિસ્તાન માટે હોમો સ્ટેટ ફરીથી ખુલ્લું મૂકીએ છીએ. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો

જેમાં ઘણા સૈન્ય અને પરમાણુ ઠેકાણાને નિશાના બનાવવામાં આવ્યા. આ ઓપરેશનમાં તેના સુપ્રીમ લીડર ખામીનેનું મૃત્યુ થયું અધિકારીઓ માર્યા ગયા અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું આ યુદ્ધના કારણે સ્ટેટ ઓફ હોમુઝમાં તણાવ થયો પુરવઠો ખોરવાઈ ગયો અહીંયાથી ભારતનો 80 થી 85% એલપીજી આયાત થતો હતો. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો એલપીજી આયાતકાર છે અને 60 થી વધુ 60%થી વધુ એલપીજી બહારથી આવે છે આના કારણે ભારતમાં એલપીજીની અછત જેવી સ્થિતિ સર્જાઈ પરંતુ ભારત સરકારે લોકોને અફવાઓથી બચવા માટેની અપીલ કરી સરકારે કહ્યું કે દેશમાં એલપીજી અને તેલની કોઈ જ કમી નથી. સ્ટેટ ઓફ હોમુઝ લગભગ 167 કિલોમીટર લાંબો જળમાર્ગ છે જેમાં ફારસીની ખાડીને અરબ સાગર સાથે જોડે છે ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો ન હતો ખતરાને જોતા કોઈપણ તેલ ટેંકર ત્યાંથી પસાર થાય તો ઘણું નુકસાન થઈ શકે દુનિયાના કુલ પેટ્રોલિયમના 20% હિસ્સો અહીંથી પસાર થતો હોય છે એટલે સાઉદી અરેબિયા ઈરાક કુવેત જેવા દેશો પણ તેમના નિકાસ માટે આના ઉપર નિર્ભર હતા એટલે જ્યારે આ સ્ટેટ ઓફ હોમોસ બંધ હોય એના એના કારણે બહુ જ બધા દેશોને એનાથી

ઇફેક્ટ થાય અને એટલે જ હવે એ રસ્તો જ્યારે ખોલી દેવામાં આવ્યો છે ભારત માટે તો હવે એલપીજી અને ગેસની લાઈન એટલે કે આપણે ગેસની લાઈન અને પેટ્રોલ પંપની લાઈનોમાં જે ઊભા હતા આપણને એવો ડર હતો કે ખતમ થઈ જશે દેશમાં તો શું કરીશું હવે આપણી પાસે એ રસ્તો ખુલ્લો મૂકેલો છે એટલે આપણે હવે નિકાસ અને આયાતમાં કોઈ જ તકલીફ નહીં થાય જેટલા પણ પાંચ દેશો માટે આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે પાકિસ્તાન માટે ગઈકાલ સુધી એવું હતું કે એમના જહાજો પસ પસાર કરી કરવામાં નહોતા આવ્યા ચાહજો પરવાનગી નથી એવું કહીને ત્યાં રોકી દેવામાં આવ્યા હતા પણ આજે હવે એ પાંચે પાંચ દેશો માટે એ રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પ સતત એવું કહી રહ્યા છે કે સ્ટેટ ઓફ હોમુઝ એ હવે ઈરાન અને અમેરિકા ભેગા મળીને ચલાવશે

ઈરાન સાથે વાતચીત થઈ છે ડીલની વાત થઈ છે. ઈરાને હજુ સુધી આ વિષય પર કશું જ નથી કહ્યું કે સ્ટેટ ઓફ હોમુઝ એ અમેરિકા અને ઈરાન ભેગા થઈને ચલાવશે કે કેમ પણ અત્યારે તો ડોનલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે મોટાભાગના દેશોને એના ઉપર એટલે વિશ્વાસ નથી કારણ કે જે પણ કહે છે એ થોડાક જ સમયમાં પોતાના નિવેદનો બદલી નાખે છે અને એના પછી સામે જે જવાબ આવે છે એટલે ઈરાન એવું કહે છે કે અમે કોઈ પણ ડીલ કરવા માટે તૈયાર નથી. હવે સ્ટેટ ઓફ હોમુસ ખુલી ગયું છે ભારતમાં અમુક જગ્યાએ પેટ્રોલના જે ભાવ વધારી દેવામાં આવ્યા હતા એ પણ હવે ક્રમશઃ ઓછા થઈ જાય એવી સંભાવનાઓ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *