Cli

Facebookની એક Meta સુધીની યાત્રા, કોલેજમાં મસ્તી કરતા એક છોકરાએ દુનિયા બદલી નાખી!

Uncategorized

આ વિડીયો કદાચ તમે જ્યાં જોતા હશો એવા ફેસબુક ને 22 વર્ષ થયા એક છોકરાની કોલેજની મસ્તીએ કેવી રીતે દુનિયા બદલી નાખી તો દુનિયા બદલાઈ જવાની આ કહાનીની શરૂઆત કોઈ ભવ્ય રીઝન સાથે નહોતી થઈ ના તો કોઈ બિઝનેસ પ્લાન હતો ના તો આ કહાનીની શરૂઆત દુનિયાને જોડવાના સપના સાથે થઈ હતી 22 વર્ષ પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીના એક હોસ્ટેલના નાના રૂમમાં 2004 ની ફેબ્રુઆરીની એક ઠંડી રાત્રે 19 વર્ષનો એક કંટાળેલો વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગ એ રાત્રે જે બનાવી રહ્યો હતો હતો તે ભવિષ્યમાં માનવ સંબંધોની વ્યાખ્યા બદલી નાખવાનું હતું. મિત્રતા કેવી રીતે થાય? લોકશાહી કેવી રીતે ચાલે યુદ્ધોની વાર્તાઓ કેવી રીતે કહેવાય? બિઝનેસ કેવી રીતે વધે અને આપણે સત્યને કેવી રીતે જોઈએ છીએ

આ બધું જ બદલાઈ જવાનું હતું. માર્ક ઝેકરબર્ગ ન્યુયોર્કમાં જન્મેલો એક સામાન્ય છોકરો જેને બાળપણથી જ પ્રોગ્રામિંગમાં ઓન્ડોરસ 12 વર્ષની ઉંમરે એણે મેસેજિંગ સોફ્ટવેર બનાવી લીધું અને જ્યારે તે હારવર્ડ પહોંચ્યો ત્યારે તે એકદમ એલિટ લેવલનો કોડર બની ચૂક્યો હતો. તો વાર્તા જાણે એમ છે કે ફેસબુક પહેલા ઝકરબર્ગે ફેસમેશ નામની એક વેબસાઈટ બનાવી એણે હારવર્ડની સ્ટુડન્ટ ડિરેક્ટરીને હેક કરી પ્રોફાઇલ ફોટોઝ ડાઉનલોડ કર્યા બે ચહેરા આજુબાજુમાં મૂક્યા અને પછી યુઝર્સને વોટ કરવા માટે કહ્યું કે કોણ વધુ અટ્રેક્ટિવ આકર્ષક અથવા એ સમયના શબ્દોમાં કહીએ તો કોણ વધારે હોટ છે થોડા જ કલાકમાં હજારો વિઝિટ થઈ હારવર્ડના સર્વર ક્રેશ થયા યુનિવર્સિટી ગુસ્સે ભરાઈ ફેસ મેશ બંધ કરી દેવામાં આવ્યું પણ ઝકરબર્ગે કઈક મહત્વનું નોંધી લીધું હતું

એને ખબર પડી ગઈ હતી કે લોકોને એકબીજાને જોવાનું સરખાવવાનું જજ કરવાનું અને એકબીજા વિશે વાત કરવાનું જાણે ઘેલું લાગતું હતું આ ઘટનામાં તેની આખી એક સિસ્ટમ દેખાઈ ગઈ અને 4 ફેબ્રુઆરી 2004 ના રોજ સકરબર્ગે લોન્ચ કર્યું ધી Facebookો.comોમ કો પણ તે એકલો ન હતો દરેક સામ્રાજ્ય માટે સેના જોઈએ તો શરૂઆતની તેની સેનામાં હતા તેના મિત્રો એડ્યુઆરડો સેવરીન એ હતા શરૂઆતના ફિનાન્સર તેમના એન્જિનિયરિંગ હેડ હતા ડસ્ટીન મોસ્કોવેટસ પ્રોડક્ટ અને કમ્યુનિકેશન સંભાળતા હતા ક્રિશ હ્યુસ અને ઝકરબર્ગને સિલિકોન વેલીનું જેણે સપનું આપ્યું એ હતા સોન પાર્કર એનો હેતુ શું હતો

સાચા નામ સાચા ફોટો સાચી કોલેજની ડીટેલ્સ અને બસ શરૂઆતના 24 કલાકમાં જ 1200 થી 1500 સાઈન અપ થયા મતલબ કે અડધી હારવર્ડ પહેલા માત્ર હારવર્ડ પછી યેલ કોલંબિયા સ્ટેનફોર્ડ અને પછી અમેરિકાની મોટા ભાગની યુનિવર્સિટીઝ અને પછી તો ધીરે ધીરે આખી દુનિયા ફેસબુક અનેક વિવાદોમાં પણ રહ્યું હારવર્ડના જ ત્રણ વિદ્યાર્થીઓ વિકલ વોસ બ્રધર્સ અને દિવ્યા નરેન્દ્રએ ઝકરબર્ગ પર હારવર્ડ કનેક્શન માટેનો એમનો આઈડિયા ચોરવાનો આરોપ લગાવ્યો વર્ષો સુધી કેસ ચાલ્યો પરિણામ શું આવ્યું 65 મિલિયન ડોલરમાં સમાધાન ગુનાની કોઈ કબુલાત નહીં કંપનીનો કંટ્રોલ અગર બર્ગે પોતાની પાસે રાખ્યો એટલે આ ફેસબુક નો પહેલો પાઠ હતો ઝકરબર્ગનો પહેલો પાઠ હતો કે ઝડપથી આગળ વધી જાવ માફી પછી માંગો પહેલા જીતી જાવ પછી વિવાદ થયો જેમાં સેવરીનનો હિસ્સો ઘટાડીને એમને સત્તાથી દૂર કરાયા કેસ થયો ફરીથી સમાધાન થયો ઝકરબર્ગ ફરીથી સંપૂર્ણ કંટ્રોલ સાથે જીત્યા. પહેલા ફેસબુક પર પોસ્ટ સમય મુજબ દેખાતી હતી

પછી આવી ન્યુઝ ફીડ યુઝર્સે વિરોધ કર્યો કે ફેસબુક જાસૂસી કરે છે ઝકરબર્ગે ફરીથી માફી માંગી પણ ન્યુઝ ફીડ એ તો ત્યાની ત્યાં રહી કેમ કારણ કે એનાથી ફેસબુક પર લોકોનું એંગેજમેન્ટ વધ્યું ફેસબુક ને એક સત્ય સમજાયું કે કન્ટેન્ટ જેટલું વધારે લાગણીશીલ અને ઉષ્કેરણીજનક હોય લોકો એટલો સમય વધારે રોકાય છે ગુસ્સો ડર આક્રોશ આ બધું જ ફેસબુકનું ઈંધણ છે 2008 માં 100 મિલિયન યુઝર્સ 2010 માં 500 મિલિયન યુઝર્સ 2012 માંએક બિલિયન એટલે કે એક અબજ યુઝર અને આજે 3 બિલિયનથી વધારે યુઝર સાથેફેબક હવે વેબસાઈટ નથી રહી એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે. ઘણા વિકાસશીલ દેશોમાં તો આજે Facebook એ જ ઇન્ટરનેટ છે. ઝગરબર્ગ એક ખતરનાક સત્યને સમજે છે કે યુવાન યુઝર્સ ધીમે ધીમે ફેસબુક ને પોતાના પ્લેટફોર્મ તરીકે છોડી દેવા માંડ્યા છે બોર થવા માંડ્યા છે. અને એટલે તેમણે તરત જ યુવાનો જ્યાં જતા હતા એ પ્લેટફોર્મ ખરીદી લીધા. 2012 માં Instagramાગ્રામ 1 બિલિયન ડોલરમાં 2014 માં 19 બિલિયન ડોલરસમાં WhatsApp અને પછી ઓક્યુલસ વીઆર પણ ખરીદ્યું આ એક્વિઝિશનને હરીફાઈ ખતમ કરી નાખી અને મેટા નામનું એક મોટું ડિજિટલ સામ્રાજ્ય બની ગયું મજાની વાત એ છે કે આ એવું બિઝનેસ મોડલ છે જેને સમજવું સહેલું નથી ફેસબુક એક્સસેસ નથી વેચતું ફેસબુક બિહેવિયરલ પ્રેડિકશનસ વેચે છે. તે ટ્રેક કરે છે તમારી લાઈક્સ તમારા શેર સ્ક્રોલ કરતી વખતે તમે ક્યાં અટકો છો મેસેજ લોકેશનફેસબુકની બહારની તમારી બ્રાઉઝિંગ આદત અને આ બધા ડેટા પરથી આપણી એક સાયકોલોજીકલ પ્રોફાઇલ બને છે જાહેરાત આપનારા જગ્યા નથી ખરીદતા એ ખરીદે છે ચોક્કસ પ્રકારના મગજને પ્રભાવિત કરનારી શક્તિ

અને એટલે આજે આપણે ફેસબુકના ગ્રાહક નથી વી આર નોટ જસ્ટ ધ કસ્ટમર્સ આપણે જ એમની પ્રોડક્ટ છીએ જો કે 2016 માં કેમ્બ્રિજ એનાલિટિકાએ લાખો ફેસબુક યુઝર્સનો ડેટા ચોર્યો અને પોલિટિકલ માઈક્રો ટાર્ગેટિંગ અને ચૂંટણીમાં દખલ અંદાજી કરવા માટે ખુલાસો થયો કે ફેબુક ને તો આ ડેટાનો દુરુપયોગ વિશે વર્ષો પહેલાથી ખબર હતી પણ એમણે યુઝર્સને ચેતવ્યા નહોતા ઝકરવર્ગે માફી માંગી ફરી એકવાર શેર્સના ભાવ ઘટ્યા પાછા વધી ગયા કોઈ એક્ઝીક્યુટિવ જેલમાં નહોતા ગયા કશું જ ન થયું આજે મેટાના કારણે માનસિક સ્વાસ્થ્યનું સંકટ પણ ઊભું થયું છે લીક થયેલું ઇન્ટર્નલ રિસર્ચ કે છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સમાં અને ખાસ તો યુવાનોમાં બોડી ઈમેજની ચિંતાને લઈને વધારો છે એન્ઝાયટી અને ડિપ્રેશનમાં વધારો છે જુગાર જેવું વ્યસન પેદા થયું છે. Facebookએ આ રિસર્ચ દબાવી દીધું જો કે જાહેરમાં એમણે ચિંતા દર્શાવી કે બહુ ચિંતાજનક બધું થઈ રહ્યું છે પણ અંતે એંગેજમેન્ટ તો વધી રહી છે. 2021 માં મેટાના જ પૂર્વ કર્મચારી ફ્રાન્સીિસ હોગને હજારો દસ્તાવેજ લીક કર્યા એ પછીફેસબુક નું નામ બદલીને મેટા પ્લેટફોર્મસ ફોકસ શિફ્ટ થયું મેટાવર્સ વર્ચ્યુઅલ વર્લ્ડ અને ડિજિટલ અવતાર પરફેસબુક નો વિરોધાભાસ એ છે કે ફેસબુક એ શું કર્યું તો કે પરિવારોને જોડ્યા નાના બિઝનેસને પ્લેટફોર્મ આપ્યું દબાવેલા દબાયેલા વર્ગને અવાજ આપ્યો કેટલાય લોકોના તો લગ્નફેસબુકના કારણે થયા ફેસબુક માધ્યમ બન્યું પ્રેમ થવામાં ફેસબુક માધ્યમ બન્યું લગ્નો થવામાં પણ સાથે જ જાસૂસી ખોટી માહિતી ડેટા ચોરી માનસિક સ્વાસ્થ્ય પણ બગડ્યું અને આખી દુનિયાની સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે ઝકરબર્ગ કે ફેસબુક કે મેટા એ ના કોઈ હીરો છે ના કોઈ વિલન છે

આ તો માત્ર એક એવો અરીસો છે એવું દર્પણ છે જેમાં આપણને આપણો અસલી ચહેરો દેખાય છે ના સારો ના ખરાબ બસ આપણો ચહેરો પણ સૌથી અગત્યની અને સૌથી શીખવા જેવી વાત એ છે કે શું જકરબર્ગે ખરેખર દુનિયાને એક દિવસે કંટ્રોલ કરશે એવું નક્કી કરીને ફેસબુકની શરૂઆત કરી હતી તો જવાબ ના છે શું એણે ખરેખર લાંબા લાંબા આટલા પ્લાનિંગ કર્યા હતા એનો જવાબ પણ ના છે અને એટલે જ આ કહાની આપણને શીખવે છે કે દરેક મોટી ક્રાંતિ કોઈ નાની ઉત્સુકતાથી શરૂ થાય છે. દરેક મહાન વિચાર પરફેક્ટ પ્લાન સાથે નથી જન્મતો. ઘણી વખત મસ્તીમાં કરેલું કામ ઇતિહાસ રચી જાય છે અને એટલે જ કદાચ આજે ક્યાંક કોઈક બીજી કોઈ કોલેજનો વિદ્યાર્થી કોઈક નાનકડી સમસ્યા પર કામ કરી રહ્યો હશે. દુનિયાને આજે નથી ઓળખતી પણ ભવિષ્ય કદાચ એને યાદ રાખશે કારણ કે એક સમય હતો જ્યારે ફેસબુક પર માત્ર એક છોકરાની કોલેજની મસ્તી હતી તો મજા કરતા જાવ કામ કરતા જાવ ઓબ્ઝર્વ કરતા જાવ બાકી બધું આપ મેળે થઈ જાય છે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *