એપસ્ટીન ફાઈલની ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે અને હવે આ ચર્ચામાં ભારતના પ્રધાનમંત્રી એમના ઇઝરાયેલનો પ્રવાસ અને એપસ્ટીન સાથેના એમના સંબંધો શું હતા એમની પાસેથી એ સલાહ કેમ લેતા હતા આ બધા જ પ્રશ્ન થઈ રહ્યા છે આ બધા જ પ્રશ્ન અને વિવાદો પછી વિદેશ મંત્રાલય સ્પષ્ટ કહી દીધું કે આ બધી જ વાત બકવાસ છે. નમસ્કાર આપની સાથે હું છું
પાયલ કોંગ્રેસ દ્વારા શનિવારે ગંભીર આરોપો સાથે એક બે ટ્વીટ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ઘણા બધા આક્ષેપો એ ટ્વીટમાં કરવામાં આવ્યા કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક્સ પર પોસ્ટ કરી અને બે અલગ અલગ પોસ્ટમાં એમને જે લખ્યું જેમાં પ્રધાનમંત્રીને સવાલ કર્યા કે જેફરી એપસ્ટીનની સલાહએ કેમ લેતા હતા પહેલી પોસ્ટમાં ખેડાએ લખ્યું કે જેફ્રી એપસ્ટીન કેસ જે આખો છે એમાં બધાને ખબર છે કે કેવી રીતના એ અમેરિકામાં માનવ તસ્કરી કરતો હતો સગેરોનું શોષણ કરતો હતો એ બધું જ આપણી સામે છે ભારતના વડાપ્રધાન મોદીએ તેની સલાહ માની અને અમેરિકાના રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઇઝરાયેલમાં નાચગાન કર્યું
અને આ વાત જ્યારે લખી રહ્યા હતા ત્યારે એમણે પ્રધાનમંત્રી પર ઘણા બધા આક્ષેપો કરતા એવું કહ્યું કે ઇઝરાયેલમાં એમને નાચગાન કરાવડાયું. થોડા આઠવાડિયા પહેલા જ એમની મુલાકાત અને બીજી અલગ અલગ વિષયો ઉપર ટ્વીટ કરવામાં આવી એટલે જે તે સમયે ઇઝરાયેલ ગયા હતા તે સમયની વાત એ કરતા હતા બાદમાં વિદેશ મંત્રાલયે પણ ઓફિશિયલ પોતાનું નિવેદન આપ્યું અને એમણે કહ્યું કે એપસ્ટીન ફાઇલમાં લગાવવામાં આવેલા આરોપોનું અમે ખંડન કરીએ છીએ અને પીએમ મોદીએ 2017 માં ઇઝરાયેલની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ ઈમેલ સંપૂર્ણપણે બકવાસ છે. એક મેલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો કે જેમાં પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ છે અને એના પછી એવી પણ વાતો કરવામાં આવી કે એ મેલ છે એને ખોટી રીતના બનાવવામાં એડિટ કરીને બનાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આક્ષેપો અને એના પછી મંત્રાલયનો આ જવાબ અને મંત્રાલય સ્પષ્ટ એવું કહી દીધું કે આ બધી જ વાત બકવાસ છે.
ગઈ કાલથી જ આની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે એપસ્ટીન ફાઈલ જે હતી એટલે જેટલા પણ દસ્તાવેજો જાહેર થયા એમાં દિગ્ગજ લોકોના નામ આવ્યા સામે અને કોઈ વિચારી ન શકે એવા લોકોના ફોટો સામે આવ્યા. સતત એ ફાઈલ જ્યારે રિલીઝ થવાની હતી એની પહેલાથી કોંગ્રેસે વાત કરતું હતું કે ભારતના ઘણા બધા ઉદ્યોગપતિ અને ભારતના નેતાઓની સંડોમણી અને એમના પણ એપસ્ટેન સાથેના કોઈ કનેક્શન છે એવું સામે આવશે પણ આટલા સમયથી એવા કોઈ કનેક્શન સામે ન આવ્યા એટલે ફરી એકવાર કોંગ્રેસના નેતાએ આ ટ્વીટ કરી
અને કહ્યું કે આવા કોઈ કનેક્શન તો હતા. એમને કરેલા સવાલ અને પછી મંત્રાલયનો જવાબ ગઈકાલે કોંગ્રેસ આ વિષય પર ખૂબ આક્રમકતાથી સોશિયલ મીડિયા પર અને અલગ અલગ રીતના પ્રતિક્રિયા આપતા હતા તો ગઈ કાલે જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તે જોઈએવી હેવસીન રપોર્ટસ ફરમ એન ઈમેલ મેસેજ ફરમ the સો કોલ ઇસ્નફલસધહે reફરન્ toુ the પ્રાઇમ મિister એવિit ટુ ઇરલ beyond the facટ ofફ the primમિinisterટર ઓફિici વિઝટ ઇરલ in jul 2017 theરસ્ઓ ofફ the in the ઈમેil a littleટલમોધરમination by a convict ક્રિમિનલ which deserve to be dismissed with theમોસ્ કમટ