પીવા આવ્યા ને ઓય આને લઈ લ્યો હવે અલ્યા રાજભા આને લઈ લો લઈ લેવામાં બોલવાનું કોઈ વાત નહીં કરવાની તમારા આશીર્વાદથી આટો આ વિડીયો જોતા સામાન્ય રીતના આપણને એવી ખબર પડે કે પોલીસ અને વ્યક્તિ વચ્ચે કંઈક મુદ્દે બબાલ થઈ રહી છે હવે ગુજરાતથી આવા વિડીયો આવવા એ ખૂબ સામાન્ય થઈ ગયા છે કારણ કે પોલીસ કોઈને રોકે અને પછી એ બબાલ કરે એ બધાએ માની લીધું છે કે આવું જ થતું હોય છે ભાવનગરનો આ વિડીયો છે કયા મુદ્દે બબાલ કરી રહ્યા છે
ખબર નથી માફી પણ મંગાઈ ગઈ એટલે આગળ કોઈ કેસ પણ નથી થયો પણ જે રીતના એ વ્યક્તિ પોલીસ સાથે વર્તન કરી રહ્યા છેએના ઉપર બહુ જ બધા પ્રશ્ન છે. થોડા દિવસ પહેલા એક વિડીયો ખૂબ વાયરલ થયો એ વીડિયોની ખૂબ ચર્ચા પણ થઈ જેમાં એક પોલીસ કર્મી જે છે એ મહિલા પર હાથ ઉપાડે છે લાફો મારે છે. મહિલા જે સામે છે એ એને ગંદી રીતના ગાળો બોલે છે અને આગળ આમને સામને કેસ થાય છે અને બધા પછી પોલીસની સાઈડને સામેના વ્યક્તિની સાઈડ જાણ્યા પછી પોલીસ ઉપર થતા જે સવાલો હતા એ ઓછા કરીને બધા એવું કહ્યું કે લોકો હવે આવા થઈ ગયા છે.
લોકો પોલીસને એવું સમજે છે કે કોઈ પણ એને દબળાઈને જતું રહેશે અને એવું ઘણી બધી વાર થાય પણ છે. એ વિડીયો વાયરલ થયો ત્યારે ખબર પડી કે અચ્છાબંને સાઈડ આવી છે કે સામેવાળો વ્યક્તિ જ્યારે પોલીસ સાથે ખરાબ વર્તન કરે પોલીસને તો એવો અધિકાર છે જ નહીં કે ખરાબ વર્તન કરે પણ સામેવાળો વ્યક્તિ એ રીતના એને પોક કરતો હોય કે પોલીસને પણ પછી એવી રીતના વર્તન કરવું પડે છે કારણ કે કોઈ પણ તમને સતત કઈ કહ્યા કરે એટલે તમારી ડ્યુટી છે તમે કામ કરો છો અને તમારે એ બધું જ તમને શીખવાડવામાં આવે છે કે કોઈપણ પ્રકારના માણસ તમને મળે તમારે શાંત રહેવાનું છે પણ ઘણા બધા કિસ્સાઓમાં એવું થતું હોય છે
કે પોલીસ પણ ઉગ્ર થઈ જતી હોય છે આ કિસ્સામાં પણ કઈક એવું છે જ્યારે એ કન્વર્ઝેશન આપણેસાંભળીએ તો આપણને ખબર પડે કે જે વ્યક્તિ કારમાંથી જેને ઉતારવામાં આવે છે પોલીસ એને ટ્રાફિકના મુદ્દે કહે છે કે તમે કાર અહીંયા ઊભી રાખી છે એટલે ટ્રાફિક થાય છે એ બે યુવાનો એક સફેદ કપડામાં અને એક કાળા કપડામાં જે બે યુવાનો છે એ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર કરે છે સામે પોલીસ પણ ઉગ્ર વ્યવહાર કરે છે. વાતચીતમાં એ વ્યક્તિ ટોપીને પટ્ટાની વાત કરતા હોય છે તો પોલીસ એમને કહે છે કે આ ટોપીને પટ્ટા એ તમારા આપેલા નથી. એ સામાન્ય માણસ જે છે એ પોલીસને ધક્કો મારી દે છે પોલીસ તો પણ એને સમજાવવાનો પ્રયાસ કરે છે અને જોયા પછી પ્રશ્ન એ થાય કે એ વ્યક્તિ પોતાની ડ્યુટીકરી રહ્યા છે તમને ઊભા રાખે છે તમને કંઈ જ ખોટું લાગ્યું છે
તો તમે એમની સાથે આર્ગ્યુ કરો તમે એમને સવાલ કરો પણ આટલી બધી ઉગ્રતા અને પોલીસને આપણે એવું કેમ માની લીધું છે કે આપણે એની ઉપર મરજી પડે એવું વર્તન કરી દઈએ બીજી તરફ પોલીસે પણ એવું કેમ માની લીધું છે કે કોઈપણ સામાન્ય વ્યક્તિને ઊભા રાખી અને 50 વસ્તુ પૂછી અને એમને દબળાઈ શકે છે આ પ્રશ્ન એ આપણા સામાજિક અને આપણે કેવી રીતના કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરીએ છીએ એના ઉપર બહુ જ વધારે છે એ વિડીયો આવ્યા પછી ઘણા બધા પ્રશ્ન એ પણ થયા કે આવા સતત આવતા વિડીયો પછી આપણે એ વ્યવસ્થા બનાવી દીધી છે કે કોઈપણ માણસ કોઈને પણ દબળાવી શકે કોઈ પણ માણસ કોઈને પણ કઈ કહી શકે એ એને અધિકાર આપી દીધો છે કોણ કેટલું પાવરફુલ એ દેખાડવાનો બધાને શોખ ચડે છે
અને પછી બધા જ એ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરતા હોય છે ભાવનગરના એ ત્યાંથી આવેલા વિડીયો જોવો અને વિડીયો જોઈને તમે નક્કી કરો કે આમાં પોલીસ સાચા છે કે વ્યક્તિ સાચા છે ઓય આને લઈ લયો અલ્યા રાજભા આને લઈ લો લઈ લેવાય લઈ લેવાય બેહાડી દેવાય ગાડી બાર નથી આપશે મારી શકો ન તમે હું કામ પડ્યો તમે ખોટા લઈ જાવ પોલિશ થાય છે આશીર્વાદથી ટોપી બરોબર ટોપી કોઈ ન બોલવાનું કોઈ વાત ન કરવાની તમારા આશીર્વાદથી આ