Cli

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે દર્દીના પિતા સાથે કેમ આવું વર્તન કર્યું?

Uncategorized

લોકો ઘણી બધી વાર સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં જતા ડરે છે ઘણી બધી વાર એવું કહી દે છે કે જફામાં કોણ પડે એની કરતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહીએ એ સરકારી દવાખાનામાં ન જવાના બહુ જ બધા કારણો છે ઘણી બધી વાર લોકોને એવું કહેવું છે કે ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે એમના વર્તન ખૂબ ખરાબ હોય છે. એ દર્દીઓ સાથે એમના પરિવારજનો સાથે સારી રીતના વર્તન નથી કરતા અને એવા અઢડક કિસ્સાઓ છે.

એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલનો એ વિડીયો છે જેમાં એક મહિલા ડોક્ટર એ દર્દી અને દર્દીની સાથે આવેલા જે પરિવારનાલોકો છે એની સાથે ઉગ્ર બોલાચાલી કરતા દેખાય છે. મૂળ વાત શું છે તો અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીશિયન વિભાગમાં એક મહિલા ડોક્ટર કામ કરતા હોય છે અને એની દાદાગીરીનો એ વિડીયો દેખાઈ રહ્યો છે મહિલા ડોક્ટર એ જે દર્દી સાથે આવેલા માણસ છે એમને એવું કહે છે કે નથી કરવાની તમારી સારવાર તમે અહીંયાથી જતા રહો અને કેમ આવું કહે છે અને દર્દી કોણ છે અને કોણ કોને લઈને આવ્યું હતું આ બધા જ પ્રશ્ન હતા. વિડીયો વાયરલ થયા પછી બહુ જ તર્ક વિતર્કો નીકળ્યા કે જૂનો વિડીયો છે નવો વિડીયો છે

બહુ જ બધા લોકો એવું કીધું કે આની પાછળ કંઈક તો કારણહોય બાકી ડોક્ટર કેમ ગુસ્સે થઈ જાય મૂળ કારણ તો ખબર નથી પણ જે દર્દી સાથે આવ્યા હતા એમનું નામ છે અજય ચાવડા અજય ચાવડાએ જે રીતની વાત કરી છે પ્રમાણે એમને એવું કહેવું છે કે એમની ભત્રીજીને એ લઈને આવ્યા હતા ગઈકાલનો એ વિડીયો છે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ભત્રીજીને તાવ આવ્યો હતો અને પછી ત્યાં લઈ ગયા અને પછી શું થયું અજયભાઈનું કહેવું છે કે મારી ભત્રીજીને છેલ્લા બે દિવસથી થોડો તાવ આવી રહ્યો હતો થોડો તાવ વધ્યો શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે એમને તરત જ અમે તાત્કાલિક સોલા સિવિલ લઈને આવ્યા મારા ભાઈ અહિયા સિવિલમાંઇલેક્ટ્રીશિયન તરીકે કામ જ કરે છે અને એમને ખબર હતી કે આ વિભાગમાં ડોક્ટર કામ કરતા હોય છે અને એ ટાઈમે 9:00 વાગ્યે ડોક્ટર ત્યાં હાજર ન હતા. ડોક્ટરની ખૂબ બધી રાહ જોઈ અને પછી રાહ જોઈને અમે જ્યારે બેઠા હતા ત્યારે થર્મોમીટરથી મારા ભાઈએ એમની જે દીકરી છે એમની દીકરીને થર્મોમીટરથી ચેક કર્યું કે એને કેટલો તાવ છે કે શું છે

તો એને જ્યારે થર્મોમીટર મૂક્યું તો એ ટીશર્ટની બહારની જગ્યાએ અંદર રાખીને મૂક્યું હતું અને પછી ડોક્ટરે આવીને કીધું કે આવી રીતના થર્મોમીટર ન વપરાય અને પછી ડોક્ટરે જે સલાહ આપી એના પછી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ જે દર્દી છેજે છોકરી છે એના પપ્પા એવું કહ્યું કે હું અહીંયાનો નર્સિંગ સ્ટાફ નથી એટલે તમે કહેશો એ પ્રમાણે હું કામ નહી કરી શકું તમે એક કામ કરો તમારા નર્સ નર્સિંગ સ્ટાફને બોલાવી લો કા તો તમે જાતે તમે ડોક્ટર છો તો તમે કરી દો અમે તો અહીંયા દેખાડવા માટે આવ્યા છીએ અને એના પછી ડોક્ટર જે છે એ ઊંચા અવાજે બોલવા લાગ્યા ત્રણ ચાર વાર એમને એવું કીધું કે તમે અહીંયાથી જતા રહો તમારે સારવાર કરવાની જ નથી. તમારી છોકરી છે તમને આટલું પણ ન આવડે આવી રીતના એ બોલતા પણ દેખાયા અને પછી જે થયું એ આખું વીડિયોમાં આપણને ખબર જ છે કે કેવી રીતનાબંને આમને સામને આવી ગયા અને પછી ડોક્ટર એકદમ ઉગ્ર થઈને બોલવા લાગે છે

તો પહેલા એ સમગ્ર વિડીયો જે સામે આવ્યો છે એના ઉપર કરીએ નજર ક્યા આમ નહી પૂછ અરે મોબાઈલ નીચે કરો ક્યું મોબાઈલ ક્યું હમ નીચે કરે ક્યા હ સિક્યુરિટી ગાર્ડ તો કુછ કરતા હી નહી હે ઇધર આજા મોબાઈલ આપ હમને આપસે બોલા મે આપકે બચ્ચે કા ઈલાજ નહી કરુંગી ક્યકી કી આપ મુજસે બદતમીજી કર રહે હે હમને ક્યાં બદતમીજી કી મે આપ બહાર આજા બાત કર લેજી ક્યાં બદતમીજી કી આપ બતાયેંગે હમને ક્યાં બદતમીજી કી મે હેલો વો મેરે કો એક લાફા ભી મારા હે વો બોલ દે મેરે કો યહા પે ઉસને લાફા ભી મારાહે કભી મારા અભી અભી અભી વો મોબાઈલ એસે મારા તો ઇસને મારા મે સુનો ડોક્ટર હે ભાઈ તેરા ડ્યુટી ના બલદેવ સે મે બાત કરું અરે ધર્મેશ બાત કર જો ઇસે ઝગડા બ્યુટી મે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલપાન સેરિયાએ આ ઘટના પછી એમને એવું કહ્યું છે કે જે પણ લોકો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અધિકારી દ્વારા જે પણ વર્તન કરવામાં આવ્યું છે એની તપાસ પણ કરવામાં આવશે કે એવું વર્તન કેમ થયું છે જો કે આ પહેલીવાર બનેલી ઘટના નથી થોડા સમય પહેલા લોક સાહિત્યકાર હકાભા ગઢવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યારે આવી એક ઘટના બની હતી એની પહેલા પણ એક સિંગર છે લોક લોકસાહિત્યકાર પણ છે મીરા આહિર એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં પણ એમના પરિવારને લઈને ને ગયા હતા અને ત્યાં સ્ટાફ સાથે આવી રીતના બબાલ થઈ ગઈ હતી

એના વિડીયો સામે આવ્યા હતા. એટલે સિવિલ સ્ટાફ કે પછી સરકારી તમે હસ્પતાલમાં જાવ કે ક્યાંય પણ જાવ ત્યાં આવી રીતના જે વર્તન થતું હોય છે સામાન્ય માણસ કેટલું ભોગવતા હશે જો આટલા મોટા અત્યારે મેં જે નામ કીધા એમના તો નામ પણ ખૂબ ચર્ચામાં હોય છે એમનું નામ ખૂબ મોટું ગણાય છે એમની સાથે જો સ્ટાફ આવું વર્તન કરતું હોય તો સામાન્ય ગરીબ માણસ ત્યાં જતો હોય કારણ કે સિવિલ હોસ્પિટલમાંકોણ જતું હશે અને જે માણસો જતા હશે અને કેટલી જરૂર હશે એ જતા હશે આપણને ખબર છે એની સાથે જ્યારે આવું વર્તન કરવામાં આવે ત્યારે બહુ જ બધા સવાલ થતા હોય છે આમાં હવે શું તપાસ થાય છે કેમ ડોક્ટરે આવું વર્તન કર્યું આખી ઘટના શું છે ડોક્ટરની પ્રતિક્રિયા સામે નથી આવી એટલે ડોક્ટર શું કહી રહ્યા છે આખું બન્યું શું હતી ઘટનામાં એ આગળ જતા ખબર પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *