હાલમાં પાકિસ્તાની સીમા હૈદર લગાતાર ચર્ચામાં બનેલી છે હાલમાં ભારતમાં આવેલી સીમાને લઈને અનેક પ્રકારના નવા નવા રાઝ ખૂલી રહ્યા છે હાલમાં સચિનના પ્યારમાં પડેલી સીમા હૈદર ભારતમાં આવી ગઈ છે જેને લઈને ફરી એક વાત પતિ ગુલામ હૈદરે સીમને લાઇને મોટો ખુલાસો કર્યો છે.
કહેવામા આવે છે કે સીમા હૈદર જે મકાનમાં રહેલી હતી તે માલિકે સીમાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે આના પછી એવી ચર્ચાઓ થવા લાગી આ સત્ય જ છે દરસલ સીમા હૈદર એન સચિન વચ્ચે ગણી વખતે વિવાદ થતાં હતા.
આ વચ્ચે જ સીમા હૈદર બીડી પણ પીતી હતી જેનો હાલમાં આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આને લઈને વિવાદ એટલો બંદો વધી જતો હતો કે સાવચીન સીમા હૈદરને પીટતો પણ હતો આને લઈને હાલમાં સીમાના પતિ ગુલામ હૈદર સાથે વાત કરવામાં આવી હતી.
ગુલામ હૈદરથી સવાલ પુછવામાં આવ્યો હતો કે શું સીમા હૈદર બીડી પીવે છે ? આનો જવાબ આપતા પતિએ જણાવ્યુ કે મને હાલમાં ખબર નથી કે સીમા બીડી પીવે છે કે નહીં મીડિયાના લોકોએ ગુલામ હૈદરથી એવો પણ પ્રશ્ન પૂછ્યો કે સીમા ગણા સમયથી ઘાયબ હતોઈ શું તમે તેના બારામાં શોધખોળ કરી હતી ?
આનો જવાબ આપતા ગુલામ હૈદરે વિડીયો કોલ પર જણાવ્યુ કે હું આને લઈને પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી હતી આ સાથે આગળ જણાવ્યુ કે હું બે મહિના સુધી સીમાની શોધખોળ કરી હતી અને તેની રાહ પણ જોઈ હતી.