ગુજરાતમાં લોક ડાયારામાં અને લોક સંગીતમાં જાણીતું નામ એટલે માયાભાઈ આહીર! ખરેખર પોતાની આવડત કોઠા સૂઝ અને કલાથી આજે ખૂબ જ સમૃદ્ધિ નામના અને સંપત્તિ મેળવી છે. ચાલો આજે આપણે માયાભાઈ આહીરના જીવન વિશે જાણીએ. તમને જાણીએ ને નવાઈ લાગશે કે કંઈ રીતે માયાભાઈ પ્રખ્યાત બન્યા અને આટલી લોકપ્રિયતા મેળવી.
માયાભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં કુંડવી ગામ ખાતે થયેલ તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.
માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી લઈ ને ધોરણ ૪ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતુ ત્યાર બાદ તેમણે ધોરણ ૫-૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ મા લીધું હતું. પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા.
દરેકના જીવનમાં મહત્વ નો વળાંક આવતો હોય છે, જે આપણા જીવનને બદલી નાખે છે અને ખરેખર એવું જ બન્યું માયાભાઈનાં જીવન બદલાઈ ગયુ.સાહિત્ય ની દુનિયા મા ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવા ના શરૂ કર્યા હતા આમ તો લોકસાહિત્ય તેમને વારસામા પ્રાપ્ત થયેલું છે. ઘર મા બાળપણ થી જ લોકસાહિત્ય નો માહોલ બનેલો રહેતો હતો, જેની તેમના પર ખૂબજ ગહેરી અસર થઈ હતી. માયાભાઈએ કક્ષા-૪ મા ૯ વર્ષ ની ઉંમર મા એક કાર્યક્રમ મા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેર મા ગાયું હતું. જે બધા ને ખૂબ પસંદ આવ્યુ હતું.
દરેક સફળ વ્યક્તિની પાછળ પરિશ્રમ છુપાયેલ રહેલું હોય છે અને તેની અથાગ પરિશ્રમનાં લીધે જ તેમને સફળતા મળી. માયાભાઈએ ૧૯૯૦ થી લઈ ને ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ
બે ઘટના માયાભાઈનું જીવન બદલ્યું. એક તો બગદાણા મા બજરંગદાસબાપુ ના મંદિરે થતાં લોકસાહિત્ય ના કાર્યક્રમ મા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડા મા મોરારીબાપુ ની ૬૦૦મી રામકથા મા જયારે, ૧૯ કલાકારો ની હાજરી મા તેમનું પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અહી સુધી જ સીમીત નથી, તેમને ફક્ત ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમ છતાં તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકો ના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું.આજે માયાભાઈનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં એટલું જ લોકપ્રિય છે.
ગુજરાતમાં લોક ડાયારામાં અને લોક સંગીતમાં જાણીતું નામ એટલે માયાભાઈ આહીર! ખરેખર પોતાની આવડત કોઠા સૂઝ અને કલાથી આજે ખૂબ જ સમૃદ્ધિ નામના અને સંપત્તિ મેળવી છે. ચાલો આજે આપણે માયાભાઈ આહીરના જીવન વિશે જાણીએ. તમને જાણીએ ને નવાઈ લાગશે કે કંઈ રીતે માયાભાઈ પ્રખ્યાત બન્યા અને આટલી લોકપ્રિયતા મેળવી.
માયાભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં કુંડવી ગામ ખાતે થયેલ તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.
માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી લઈ ને ધોરણ ૪ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતુ ત્યાર બાદ તેમણે ધોરણ ૫-૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ મા લીધું હતું. પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા.
દરેકના જીવનમાં મહત્વ નો વળાંક આવતો હોય છે, જે આપણા જીવનને બદલી નાખે છે અને ખરેખર એવું જ બન્યું માયાભાઈનાં જીવન બદલાઈ ગયુ.સાહિત્ય ની દુનિયા મા ઝંપલાવ્યું અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવા ના શરૂ કર્યા હતા આમ તો લોકસાહિત્ય તેમને વારસામા પ્રાપ્ત થયેલું છે. ઘર મા બાળપણ થી જ લોકસાહિત્ય નો માહોલ બનેલો રહેતો હતો, જેની તેમના પર ખૂબજ ગહેરી અસર થઈ હતી. માયાભાઈએ કક્ષા-૪ મા ૯ વર્ષ ની ઉંમર મા એક કાર્યક્રમ મા ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેર મા ગાયું હતું. જે બધા ને ખૂબ પસંદ આવ્યુ હતું.
દરેક સફળ વ્યક્તિની પાછળ પરિશ્રમ છુપાયેલ રહેલું હોય છે અને તેની અથાગ પરિશ્રમનાં લીધે જ તેમને સફળતા મળી. માયાભાઈએ ૧૯૯૦ થી લઈ ને ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ
બે ઘટના માયાભાઈનું જીવન બદલ્યું. એક તો બગદાણા મા બજરંગદાસબાપુ ના મંદિરે થતાં લોકસાહિત્ય ના કાર્યક્રમ મા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડા મા મોરારીબાપુ ની ૬૦૦મી રામકથા મા જયારે, ૧૯ કલાકારો ની હાજરી મા તેમનું પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અહી સુધી જ સીમીત નથી, તેમને ફક્ત ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમ છતાં તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકો ના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું.આજે માયાભાઈનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં એટલું જ લોકપ્રિય છે