બોલીવુડ ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન આપણી વચ્ચે રહ્યા નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 30 થી વધારે બોલીવુડ ફિલ્મોમા અને હોલીવૂડની ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર ઈરફાન ખાન પાનસિંહ તોમર જેવી ફિલ્મોમાં યાદગાર ડાયલોગ આપી ચાલ્યા ગયા છે તેઓનું ફિલ્મી કેરિયર વિવાદો થી દુર રહ્યુ.
સર્વે ધર્મ પ્રત્યે હંમેશા સદભાવના રાખી દરેક પાત્રોને હંમેશા સચોટ નિભાવતા ઈરફાન ખાન હંમેશા દરેક ધર્મોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા હતા અચાનક તેમના નિધન બાદ સમગ્ર દેશમા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી હવે તેમના ગયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ટેલેન્ટ થી કોઈ પણ સહારો લીધા વિના સ્ટારકીડ નહીં.
પણ પોતાના અભિનય ના જોરે તેમના દિકરા બાબીબ ખાને 1 ડીસેમ્બર 2022 ના રોજ ફિલ્મ કલાથી ધમાકેદાર એન્ટ્રી કરી લોકોના દિલ જીતી લીધા હતા તો આ મહીના મા રીલીઝ થયેલી ફિલ્મ ધ રેલવેમેન માં બાબીલ ખાન મહત્વ ની ભૂમિકામાં ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા હતા બાબીલ ખાનનો સ્વભાવ એટલો ઉદાર શાતં અને.
સરળ છે કે તે હંમેશા પેપરાજી મિડીયા અને રસ્તા પર ચાલતા લોકો ને પણ બે હાથ જોડી વંદન કરીને બોલાવે છે શાંતિ થી જવાબ આપે છે કહેવાય છે કે જેવો બાપ હોય છે એવા દીકરા હોય છે એવા જ સંસ્કાર સંસ્કૃતિનો વારસો ટકાવી રાખતા બાબીલ ખાન ખુબ જ ઉમદા સ્વભાવ થી લોકોના દિલમાં જગ્યા મેળવવા મા સફળ રહ્યા છે.
તેઓ ના ઉચ્ચ સંસ્કાર આજે એક પણ બોલિવૂડ સ્ટાર માં જોવા નથી મળતા શાહરુખ ખાન નો દિકરો આર્યન કે અજય દેવગણ ની દિકરી ન્યારા ના ચહેરા પર ઘમંડ જોવા મળે છે તો બાબીલ ખાનના ચહેરા પર ભાવ લાગણી કરુણતા અંને લોકોની પ્રત્યે ઈજ્જત તે હંમેશા બે હાથ જોડી નીચે નમી ને દરેક લોકોની સાથે મુલાકાત કરે છે પોતાના સ્વભાવ થી હંમેશા લાઈમલાઈટમાં બની રહેતા.
બાબીલ ખાન તાજેતરમાં મુંબઈ યોજાયેલ ફેસન ઇવેન્ટમાં શાનદાર બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હતા જેમાં તેઓ ખુબ હેન્ડસમ લાગી રહ્યા હતા આ દરમિયાન તેમને પેપરાજી મિડીયા અને પોતાની સાથે વાત કરતા તમામ લોકો અને કાસ્ટ ટીમની સાથે હાથ જોડી વંદન કરીને વાત કરી હસતા જોવા મળ્યા હતા તેમની સાદગી જોતા આ વિડીઓ લોકો ખુબ પસંદ કરી રહ્યા હતા.