ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી ચાઈલ્ડ એક્ટ્રેસ રહી ચુકી છે જે પોતાના દમદાર અભિનય થકી દર્શકોના દિલમાં અનમોલ સ્થાન ધરાવે છે બાળપણ માં પોતાની માસુમિયત થી લોકોના દિલ જીતી લેનાર ચાઈલ્ડ એક્ટ્રેસ મોટી થયા બાદ કેટલી બદલાઈ જાય છે તેનો ઘણા લોકોને ખ્યાલ હોતો નથી એવો જ ફેમસ ટીવી શો બાલિકા બધુ જેને.
દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો આ શો ની ટીઆરપી પણ હંમેશા ઉંચી રહેતી હતી જેમાં આનંદીનુ પાત્ર લૌકોની પહેલી પસંદ હતું પોતાની માસુમીયત થી કરોડો દર્શકો ના દિલ પર રાજ કરતી આનંદી ના લોકો વખાણ કરતા થાકતા નહોતા આનંદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી અવિકા ગૌર એ સમયે ખુબ ફેમસ બની હતી.
લોકો તેના અભિનય ને ખુબ પસંદ કરતા હતા આજે અભિનેત્રી અવીકા ગૌર મોટી થઈ ચુકી છે અને પોતાની સુંદરતા અને બોલ્ડનેશ થી સોશિયલ મીડિયા પર લાઈમ લાઈટ માં બની રહે છે બોલીવુડની સુંદર હસીનાઓને પણ ટક્કર આપતી ટીવી સીરીયલની આ જાણીતી અભિનેત્રી અવિકા ગૌર ટીવી સીરીયલ બાલિકા વધુ મા.
ખુબ જ સંસ્કારી દેખાતી હતી પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ જીવનશૈલી થી ચાહકોને લોભાવતી રહે છે અભિનેત્રી અવિકા ગૌરે બાલિકા વધુ બાદ ટીવી સીરીયલ સસુરાલ સિમર કા માં રોલી નું પાત્ર સાલ 2017 સુધી ભજવ્યું સાલ 2013 માં અભિનેત્રી અવિકા ગૌર ને તેલુગુ ફિલ્મ ઉય્યલા જમ્પલા માં.
અભિનય કરવાની સુર્વણ તક મળી સાથે અવિકા એ લાડો વિરપુર કી મર્દાની રાજકુમાર આર્યન મેરી આવાજ કો મિલ ગઇ રોશની કરમ અપના અપના ચલતી કા નામ ગાડી શ કોઈ હૈ જેવા ટીવી શો સાથે ખતરો કે ખેલાડી જેવા રીયાલીટી શો માં પણ પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી અભિનેત્રી અવિકા ગૌરે.
બોલીવુડ ફિલ્મો માં પણ પોતાના અભિનય નો જાદુ ચલાવ્યો તેને ફિલ્મ મોર્નીગ વોક પાઠસાલા તેજ અને કેટલીક તમીલ તેલુગુ અને કન્નડ ફિલ્મમાં પણ દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી આજે અભિનેત્રી અવીકા ગૌર પોતાના અભિનય કેરિયર ની સાથે પોતાની સુંદરતા થી ખુબ ચર્ચાઓ માં રહે છે.