બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી આ દિવસોમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન ના બંધનોમા બંધાઈ ચુકી છે અથીયા શેટ્ટી ની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે અથીયા શેટ્ટી નો જન્મ 5 નવેમ્બર 1992 માં મુંબઇ જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા સુનીલ શેટ્ટી ના ઘેર થયો હતો જ્યારે તેનો જન્મ થયો ત્યારે.
સુનીલ શેટ્ટી ફિલ્મોમાં અભિનય શરૂ કરી રહ્યા હતા અથીયા શેટ્ટી એ અમેરિકામાં પોતાનો અભ્યાસ કર્યો હતો તેમની સાથે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પણ અભ્યાસ કરતા હતા અથીયા શેટ્ટી ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે ટાઈગર એ સમયે ખુબ મસ્તી કરતા હતા અને ખીજવતા હતા અથિયા શેટ્ટીની માતા માના શેટ્ટી એક ફેશન ડિઝાઈનર છે.
પિતા અભિનેતા હોવા છતાં પણ સુનીલ શેટ્ટી પોતાના બાળકોને ફિલ્મી સેટથી દૂર રાખતા હતા અથીયા શેટ્ટી ફિલ્મ હેરાફેરીના સેટ પર અને ઉમરાવ જાન ના સેટ પર ગઈ હતી ઉમરાવ જાન ના સેટ પર એશ્ર્વર્યા રાયને જોતા તે તેની ખુબસુરતી ને ખુબ પસંદ કરી ફિલ્મો માં અભિનય કરવાનુ નક્કી કર્યું અને ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં.
અથીયા શેટ્ટી એ અભ્યાસ કર્યો અથીયા શેટ્ટી ને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરનાર અભિનેતા હતા સલમાન ખાન સલમાન ખાને જેકી શ્રોફની બનેલી રિમેક ફિલ્મ હીરો માં અથીયા શેટ્ટી ને સાઈન કરાવવા ડીરેક્ટરને ભલામણ કરી અને સુરજ પંચોલી સાથે તેમની પહેલી ફિલ્મ હીરો આવી જેમાં અથીયા શેટ્ટી એ શાનદાર અભિનય કર્યો.
પરંતુ આ સમયે અભિનેતા સુરજ પંચોલી પર અભિનેત્રી જીયા ખાન ના ખુદખીશી ના આરોપો લાગેલા હતા જેના કારણે સુરજ પંચોલી ને લોકો એ બોયકોટ કર્યો સુરજ પંચોલી ના વિરોધના કારણે ફિલ્મ હીરો બોક્સ ઓફિસ પર ચાલી ના શકી અને અથીયા શેટ્ટી નુ શરુઆતી કેરીયર સુરજ પંચોલી ના કારણે બરબાદ થયું ત્યાર બાદ.
પણ હાર ના માનતા અથીયા શેટ્ટી બે વર્ષ ઘરે બેસ્યા બાદ સાલ 2017 માં મુમારકા નામની મલ્ટીકાસ્ટ ફિલ્મ માં જોવા મળી પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર ચાલી ના શકી ત્યારબાદ અથીયા શેટ્ટી નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ મોતીચુર ચકનાચૂર માં જોવા મળી પરંતુ આ ફિલ્મ હીટ ના બની શકી.
આ શિવાય ફિલ્મ નવાબઝાદે માં અથીયા શેટ્ટી એ એક સ્પેશિયલ સોંગ પણ કર્યુ હતું પરંતુ અથીયા શેટ્ટી નુ ફિલ્મી કેરિયર ચાલી ના શક્યું સ્ટાર કીડ હોવા છતાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા કોન્ટેક્ટ હોવા છતાં પણ અથીયા શેટ્ટી ના ફિલ્મ કેરીયર બરબાદ થવાના ઘણા કારણો હતા પ્રથમ તેની.
ફિલ્મ સુરજ પંચોલી સાથે રીરીઝ થઈ હતી જેના પર જીયા ખાન કેશ ચાલતો હોવાથી તેની ખૂબ બદનામી પણ થઈ હતી અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો જેની અસર અથીયા શેટ્ટી ના કેરીયર પર પડી બીજું કે અથીયા શેટ્ટી ની હાઈટ સામાન્ય અભિનેત્રી કરતા વધારે હતી અને ત્રીજુ જે સમયે સુશાંત સિંહ રાજપૂત નુ નિધન થયું.
એ સમયે લોકોમાં સ્ટાર કીડ પર રોષ જોવા મળતો હતો આ બધા કારણો થી અથીયા શેટ્ટી બોલીવુડ માં સફળ ના રહી પરંતુ હાલ અથીયા બિઝનેસ સાથે જોડાયેલી છે અને ગરીબ લોકોની મદદ કરતા એન જીઓ સાથે પણ કાર્યરત છે તાજેતરમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન કરી સુખી લગ્નજીવન વિતાવી રહી છે.