Cli
મુકેશ અંબાણી એ મોકલી સિદ્ધાર્થ અને કિયારા ને લગ્ન ની અનમોલ મોંઘી ભેટ, જોઈને લોકોના હોશ ઉડી ગયા...

મુકેશ અંબાણી એ મોકલી સિદ્ધાર્થ અને કિયારા ને લગ્ન ની અનમોલ મોંઘી ભેટ, જોઈને લોકોના હોશ ઉડી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન નિમિત્તે એશીયા ના સૌથી ધનીક બિઝનેસમેન મુકેશ અંબાણી એ એ ખુબ જ અનમોલ ભેટ આપી છે કિયારા અડવાની અને અંબાણી પરિવાર ના સંબંધ ખુબ નજીક ના છે ઈશા અંબાણી અને કિયારા અડવાણી નાનપણથી સહેલીઓ છે

કિયારા અને સિદ્ધાર્થ ના લગ્ન માં ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે પહોંચી હતી હવે લગ્ન બાદ કિયારા અને સિદ્ધાર્થ નેલોકો તરફ થી લગ્ન ની ઘણી સુંદર ભેટ મળી રહી છે એ વચ્ચે રીલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી એ પોતાના તરફથી બોલીવુડ કપલને લગ્ન ની ભેટ આપી છે મુકેશ અંબાણીએ.

સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ભેટ સ્વરૂપે રીલાયન્સ ટ્રેડ ફુડવેર ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી દિધા છે જેના માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ને ખુબ મોટી રકમ આપવામાં આવી છે આજ સુધી કોઈ સેલિબ્રિટી ને આવી ભેટ નથી મળી કે તેમને સીધા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર.

કરવામાં આવ્યા હોય પરંતુ મુકેશ અંબાણી કિયારા અડવાણી ને પોતાની દિકરી સમજે છે તેના કારણે જ તેમને કિયારા અડવાણી ને લગ્ન માં ભેટ સ્વરૂપે સિદ્ધાર્થ મલ્હોત્રા ને પોતાનો જમાઈ સમજી પોતાની ફુડવેર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી દિધા છે આ વાત સામે આવતા જ ઓફિશિયલ.

રીતે કંપની એક લખાણ જાહેર કરીને પબ્લિકમાં નોટ રાખી દિધી છે જેને જોતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખુબ જ ખુશ થઈ ગયા છે તાજેતરમાં કિયારા અડવાણી પોતાની સાસરીમાં દિલ્હી સિદ્ધાર્થ મલ્હોત્રા ના પરીવારજનો સાથે છે થોડા દિવસો માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને

કિયારા અડવાણી મુંબઈ પરત ફરશે અને અહીંયા લગ્ન ની પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં તમામ બોલીવુડ સેલિબ્રિટી એવંમ બિઝનેસ સહીત રાજનેતાઓ સામેલ થસે મુકેશ અંબાણી એ આપેલી ભેટ પર વાચંક મિત્રો આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *