બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સુપર ડાન્સર મલાઈકા એરોરા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં બની રહે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ચલ છૈયા છૈયા મુન્ની બદનામ હુંઈ જેવા ઘણા બધા આઈટમ સોંગ થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મલાઈકા આજે 47 વર્ષની ઉંમરે પણ ખુબ જ હોટ અને બોલ્ડ લાગે છે.
અરબાઝ ખાન સાથેના તલાક બાદ તે વધુ હોટ અને બોલ્ડ બની રહી છે આ દિવસોમાં મલાઈકા પોતાના ડીઝની હોટસ્ટાર પર પ્રસ્તારીત થયા શો મુવીગં વીથ મલાઈકા થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે દર્શકો ને પોતાના મદમસ્ત ફિગર થી દિવાના બનાવતી મલાઈકા ની હર અદાઓ ફેન્સ ખુબ પસંદ કરે છે.
આજે પણ મલાઈકા નોરા ફતેહી જેવી ડાન્સરો ને પાછડ રાખે છે મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ જીમ બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક જીમ સ્ટાઇલીસ ઝગમગાતુ પેન્ટ બ્લેક ટોપ સાથે બ્લેક ગોગલ્સ માં તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતુ સ્ટાઈલીશ ડ્રેસિંગ સેન્સ માં મલાઈકા અરોરા.
ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફિટ ટોપ માંથી બહાર આવવા વલખાં મારતાં જોવા મળ્યા તેના ભરાવદાર બમ તેની ખુબસુરતી માં ખુબ જ વધારો કરી રહ્યા હતા હાથમાં પાણીની બોટલ સાથે તે ખુબ જ સુંદર લાગી રહી હતી માદક અને દિલકશ અદાઓ થી.
તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી મલાઈકા ની મદમસ્ત જવાની અને તેના યૌવન ના રશીલા ઉભાર પર ફેન્સ ફિદા થયા હતા અને મદહોશ બની તેની આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.