બોલીવુડ ફિલ્મ અભિનેતા આમીર ખાન ને ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ ગયા બાદ એ કામ કરવું પડી રહ્યું છે જે કામ થી તેઓ છેલ્લા 30 વર્ષોથી ભાગી રહ્યા હતા અને કોઈપણ પરીસ્થીતી સર્જાઈ હોય એ છતાં પણ તેમને આ કામ નથી કર્યું શાહરુખ ખાન અક્ષય કુમાર રણબીર સિંહ સુધીના સુપરસ્ટાર અભિનેતા આ કામ કરી ચુક્યા છે.
પરંતુ આમિર એ પ્રકારનું કામ ક્યારેય નથી કર્યું હવે તેઓ આ કામ કરી રહ્યા છે આપણે અહિં વાત કરીએ છીએ લગ્ન પ્રસંગોમા જાવાનું લગ્ન પ્રસંગોમાં પર્ફોમન્સ આપવી અને ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવી આમીરખાન આ પ્રકારની વસ્તુઓમાં માનતા નથી આમીર ખાન જેમને એક સમયે મેડમ ટુ સેટ મ્યુઝિયમ વાળા ને.
પણ ના પાડી દિધી હતી પોતાના વેક્સ સ્ટેચ્યુ માટે જેનું કારણ ઘણા લોકોએ જણાવ્યું હતું કે આમીર સ્ટેચ્યુ અને સન્માન માં માનતા નથી તો ઘણા લોકોએ જણાવ્યું કે તેમને ના એટલે પાડી કે આમીરખાન પાસે અત્યારે હાલ સમય નથી એ વચ્ચે હવે આમીરખાન એક લગ્ન એટેન્ડ કરતા જોવા મળ્યા છે જે લગ્નમાં આમિર ખાન.
ગીતો ગાતા જોવા મળ્યા અને ડાન્સ કરતા જોવા મળ્યા સાથે પોતાનો કોલેટી ટાઈમ સ્પેન્ડ કર્યો આમિર ખાનની સોશિયલ મીડિયા લગ્નની તસવીરો અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્ન ભોપાલમાં હતા જેમાં અમીરખાન પોતાની એક્સ વાઈફ કિરણ રાવ સાથે પહોંચ્યા હતા.
આ દરમિયાન આમીરખાને રાજા હિન્દુસ્તાની નું સોંગ આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન કે ગાયું અને કાર્તિક આર્યન સાથે જુબી ડૂબી સોંગ પર ડાન્સ પણ કર્યો આમિર ખાન આ લગ્નમાં રાજનેતા સચિન પાયલોટ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ ગયા બાદ
તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે તેઓ હવે કોઈ ફિલ્મોમા અભિનય પણ કરવા માગંતા નથી તેવી જાહેરાત તેમને એક ઇવેન્ટમાં જાહેરાત પણ કરી હતી અને જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી હું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલો છું પરંતુ મારા પરિવારને સમય આપી શકતો નથી હવે હું માત્ર ફિલ્મ ડિરેક્ટર તરીકે કામ કરીશ.