બિગબોસ રીયાલીટી શો ફેમ ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં છવાયેલી રહે છે હંમેશા બોલ્ડ અને હોટ લુક માં ફેન્સ ને મદહોશ કરતી ઉર્ફી જાવેદ વિડીઓ આલ્બમ સોગં માં દમદાર ડાન્સ થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સાથે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર.
પોતાનુ અંગપ્રદર્શન કરતી ખુબ જ સોર્ટ વેસ્ટન આઉટફીટ મા જોવા મળે છે તેની અનોખી ડ્રેસિંગ સેન્સ થી તે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે તો ઉર્ફી જાવેદ ને ઘણી વાર લોકોની ધમ!કીઓ પણ મળતી રહે છે એ વચ્ચે તાજેતરમાં ઉર્ફી જાવેદ ને જોતા લોકો હેરાન રહી ગયા હતા ઉર્ફી જાવેદ ગુરુદ્વારા ની.
બહાર બ્લેક આઉટફીટ માં સપુર્ણ પોતાના શરીરને ઢાંકી ને માથા પર ચુદંળી ઓઢીને સ્પોટ થઈ હતી તેને ખુબ જ સંસ્કારી પહેરવેશ માં જોઈ એક સમયે લોકો તેને ઓળખી પણ નહોતા શક્યા હાથમાં ચપ્પલ સાથે તે ગુરુદ્વારાના પગથીયા ઉતરી જોવા મળી હતી પેપરાજી સામે તેને શાનદાર લુકમાં પોઝ આપ્યા હતા સોશિયલ મીડિયા તસવીરો જોતા લોકો ચોંકી ગયા હતા.
ઘણા બધા યુઝરો ઉર્ફી ના હદ્વય પરીવર્તન પર પ્રેમ લુટાવતા જોવા મળ્યા તો ઘણા યુઝર ઉર્ફી જાવેદ ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા એક યુઝરે કમેન્ટ કરી કે સો ચુહે ખાકર બિલ્લી હજુ કોઈ ચલી તો બિજા યુઝરે લખ્યું કે આ શું ઉર્ફી જાવેદ છે કે સપનું જોઈ રહ્યો છુ તો એક અન્ય યુઝરે આ હકીકત છે કે પાખંડ જણાવતા ઘણી બધી કમેન્ટ જોવા મળી હતી.