Cli
55 વર્ષ ની ઉંમરે પણ શાહરુખ ખાન ની પત્ની એ લોકોના હોશ ઉડાવ્યા...

55 વર્ષ ની ઉંમરે પણ શાહરુખ ખાન ની પત્ની એ લોકોના હોશ ઉડાવ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે ફિલ્મ પઠાણ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં શાહરુખ ખાન ફિલ્મના પ્રમોશનમાં.

ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે શાહરુખ ખાન પાર્ટી એટેન્ડ કરી શકતા નથી એટલા માટે તેઓ પોતાની પત્ની ગૌરી ખાનને તાજેતરમાં ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી ની સગાઈની પાર્ટીમાં મોકલી હતી અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ સાથે.

કરવામાં આવી હતી જે પાર્ટીમાં ગૌરી ખાન પોતાના પુત્ર આર્યન ખાન સાથે શાનદાર અંદાજમાં જોવા મળી હતી ગૌરી ખાનની ખુબસુરતી જોઈ બોલીવુડ ની હસીનાઓ પણ ઝાંખી પડી હતી ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા સિલ્વર આભલે જડીત ડીપનેક આઉટફીટ પહેરીને પોતાનું બોલ્ડ અને.

હોટ લુક ફોન્ટ કરી ગૌરીખાને લોકોને ઘાયલ દિવાના કરી દિલકશ અદાઓ સાથે પોઝ આપ્યા હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ડીપનેકમાથી તેને અતિ બોલ્ડ અને હોટ લુક આપી‌ રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ પર્સ મા શાહરુખ ખાન ની પત્ની ફેન્સ ને.

લલચાવી રહી હતી તેની આ સુંદર કાતીલાના અદાઓ જોઈ હર કોઈ હેરાન રહી ગયું હતું ગૌરી ખાને પેપરાજી સામે મદમસ્ત ફિગર ફોન્ટ કરી પોઝ આપ્યા હતા તો આર્યન ખાન પણ બ્લેક શુટ માં જોવા મળ્યા હતા ગૌરી ખાન દરેક પાર્ટીમાં શાનદાર અંદાજમાં જોવા મળે છે અને મિડીયા ને પોઝ.

આપવા નું ભુલથી નથી ગૌરી ખાન એક ફેસન ડીઝાઇનર છે પોતાના અને શાહરુખ ના તમામ ડ્રેસીસ ગૌરી ખાન જ ડીઝાઈન કરે છે ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેના લાખો ચાહકો છે જે ગૌરીના દરેક લુક પર પ્રેમ વરસાવતા રહે છે ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *