બિગબોસ રીયાલીટી શો 8 ફેમ ટીવી સીરીયલ અભિનેત્રી કરીશ્મા તન્ના પોતાના અભિનય કેરિયર થી પ્રશનલ લાઈફ હંમેશા વિવાદો માં ઘેરાયેલી રહી છે કરીશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ હાઈ લાઈટ રહે છે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો થી ફેન્સ ને મદહોશ બનાવતી રહે છે.
સાલ 2001 માં ટીવી સીરીયલ ક્યું કી સાસ ભી કભી બહુ થી માં ઇન્દુ ના પાત્રમાં પોતાના અભિનયની શરૂઆત કરી ટીવી સીરીયલ કહી તો મિલોગે મનસા દેશ મેં નિકલા હોગા ચાંદ કોઈ દિલમે હૈ શરારત કુશુમ પાલખી જેવી ઘણી બધા શો માં અભિનય થકી ખુબ લોકપ્રિયતા અને નામના મેળવી હંમેશા પોતાના બોયફ્રેન્ડ ચેન્જ કરી હાઈલાઈટ રહે છે.
પોતાની પ્રશનલ લાઈફ માં તેના ઘણા અફેર ને લઇ ને ખુબ ચર્ચામાં છવાઈ હતી જેમાં સંગીતકાર બપ્પા લાહીડી સાથે તેના લવ ઇન રિલેશનશિપની ખબરો ખુબ છવાઈ હતી તો મોડેલ હનીફ હલાલ સાથે પણ તેના રીલેશનશીપ ની ખબરો સામે આવી હતી એક વર્ષ ડેટ કર્યા બાદ ટ્રેનર રૂષભ ચોક્સી સાથે.
તેના પ્રેમ સંબંધ 6 મહીના સુધી રહ્યા એ વચ્ચે બિગબોસ શો દરમિયાન ઉપેન પટેલ સાથેના પ્રેમસંબંધો થી તે ખુબ ચર્ચાઓ માં છવાઈ હતી રુષભ ચોક્સી ને ડેટ કરીને તેને પણ છોડી દિધો હતો તાજેતરમાં તે અરબ પતિ બિઝનેસમેન વરુણ બંગેરાને ડેટ કરી રહી છે અને તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.
એ વચ્ચે અભિનેત્રી કરીશ્મા તન્ના મુંબઈ પોતાના ભાવી પતિ સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી લાલ સોર્ટ આઉટફીટ માં કરીશ્મા તન્ના ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ આઉટફીટ માં તેને પોતાના પતિ વરુણ સાથે મિડીયા અને.
પેપરાજી ને પોઝ આપ્યા હતા તેના ડીપનેક માંથી છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા કરીશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા આપનો આ વિશે શું અભિપ્રાય છે.