બિગબોસ રીયાલીટી શો ફેમ સાઉથ ફેમસ અભિનેત્રી નિકી તંબોલી પોતાના હોટ અને બોલ્ડ અંદાજ થી લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે અનોખી ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેશ થી ફેન્સ ને દિવાના બનાવતી નિકી તંબોલી ની હર અદાઓ પર ફેન્સ ફિદા રહે છે ફિલ્મ કંચના 3 થી નિકી તંબોલી ખુબ લોકપ્રિય બની હતી .
તેના અભિનય ને ભારતભરમાં દર્શકો એ ખુબ પસંદ કર્યો ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી અને તેની લોકચાહના માં બિગબોસ રીયાલીટી શો હાઉસ માં આવ્યા બાદ વધારો થયો એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી નિકી તંબોલી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે જે જોઈ ફેન્સ ના.
હોસ ઉડી ગયા છે નિકી તંબોલી વેસ્ટન ઓફ સોલ્ડર ચણીયાચોરી માં જોવા મળે છે વાંકી વળી ને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને હોટ અને બોલ્ડ અંદાજમા પોઝ આપી રહી છે લાઈક મેકઅપ સ્ટાઇલીસ હેર સ્ટાઇલ તેના ગુલાબી હોઠો ની મસ્તી જોઈ ફેન્સ મદહોશ બન્યા છે બગીચામા.
તેને કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા છે તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે તેની દિલકશ અદાઓ પર ફિદા થઈ ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે નિકી તંબોલી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જેના પર લાખો લાઈક કમેન્ટ
આવી ચુક્યા છે નિકી તંબોલી પોતાના હોટ અને બોલ્ડ લુક મા ઈન્સ્ટાગ્રામ પર આ!ગ લગાડતી રહે છે તેના લાખો ફોલોવર છે જે તેના હર લુક અને હર અદાઓ પર ફિદા રહે છે નિકી તંબોલી થોડા સમયમાં જ બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.