Cli
વિધર્મી પ્રેમી સાથે મળીને પતિને અંધશ્રદ્ધા માં ડુબાડ્યો, પતાવી દેનાર ભાભી વિશે બહેને જે કહ્યું સાંભળી ધ્રુજી જશો...

વિધર્મી પ્રેમી સાથે મળીને પતિને અંધશ્રદ્ધા માં ડુબાડ્યો, પતાવી દેનાર ભાભી વિશે બહેને જે કહ્યું સાંભળી ધ્રુજી જશો…

Breaking

ગોબરભાઈ પટેલના પુત્ર મહેશ પટેલને તેની પત્નીએ વિધર્મી સાથે મળીને પતાવી દિધો હતો એ ઘટના સમી નથી એ વચ્ચે અમદાવાદ માં ફરી એક ઘટના સામે આવી છે અમદાવાદ ખોખરા વિસ્તારમાં રેલવે કોલોની માં રહેતા રોહીત બામણીયા જે મુળ દાહોદ વડવા નો રહેવાશી હતો અને 2017 માં રેલવે ટ્રેકમેન એન્જીનીયર ની.

નોકરી મળતાં અમદાવાદ પોતાની પત્ની અનુરાધા સાથે આવેલ હતો પાંચ વર્ષથી રોહિત તેની પત્ની અનુરાધા સાથે અમદાવાદ ખોખરા રેલવે કોલોનીમાં રહેતો હતો સોશિયલ મીડિયા પર અનુરાધા ને રાજકોટ ના યુવક ઈન્ઝમામ ખ્યાર ના સંર્પક મા આવી અને તેને સાથીની મિત્રતા પ્રેમમાં બદલાઈ બંને એકબીજા ને.

રોહીતની ગેરહાજરીમાં મળવા લાગ્યા રોહિત ને તેની પત્ની અનુરાધા ના ચારિત્ર્ય પર શંકા જતા તેને પગ નીચેથી જમીન સરકી ગઈ પરંતુ તે તેના પ્રેમીને ઓળખતો ન હતો અનુરાધા એ તેના પ્રેમી ઈન્ઝમામ ખ્યાર સાથે મળીને રોહીતનુ કાળસ કાઢી નાંખવાનું નક્કી કર્યું અને ઈન્ઝમામ ખ્યાર ઝે!રી દવા રાજકોટ થી લાવ્યો.

11 જાન્યુઆરીના રોજ અનુરાધાએ ઈન્ઝમામ ખ્યાર ને ઘરમાં છુપાવી ને પતિ રોહીત બામણીયા ને બોલાવી તેના ખાવામાં આ દવા ભેળવી પીવડાવી ને અસર થતાં ઈન્ઝમામ ખ્યાર સાથે મળીને હાથ પગ બાંધીને ગળુ દબાવી મો!ત ને ઘાટ ઉતારી અને નાટક કરીને તેના હાથ પગ છોડીને લોકોને જાણ કરી કે તેને ખુદ ખુશી કરી છે.

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ રોહિતની બહેન ને શંકા જેવી કે તેના ભાઈના ગળે કોઈએ માર માર્યો હોય એવા નિશાન છે તેને પોસ્ટ મોર્ટમની રજૂઆત કરી પોસ્ટમોર્ટમ દરમિયાન આરોપી ઈન્ઝમામ ખ્યાર આજુબાજુમાં આંટા મરી રહ્યો હતો આ દરમિયાન પોલીસને શંકા જતા ઈન્ઝમામ ખ્યાર ની.

અટકાયત કરીને તેના મોબાઈલની ચકાસણી કરવામાં આવી જેમાં બધી જ પોલ ખુલી ગઈ અને રોહિત ની પત્ની અનુરાધા સાથેના સંબંધો સાબિત થતાં દરમિયાન તેને ગુનો કબૂલી લીધો પોલીસે આ બંને આરોપી અને જેલના સળિયા પાછળ થકી લીધી તા આ સમગ્ર ઘટનામાં રોહિત ની બહેને રડતા રડતા પોલીસને જણાવ્યું હતું કે મારો.

ભાઈ માત્ર 25 વર્ષનો હતો એનો શું ગુનો હતો મારી મા એ અમને મજૂરી કરીને મોટા કર્યા હતા મારા પિતાનું અમારા નાનપણમાં જ અવસાન થયું હતું અમને ખૂબ મહેનત કરીને મોટા કર્યા હતા અને બંને ભાઈ બહેન ના લગ્ન કરાવ્યા હતા પોલીસે આ ઘટનામાં રોહિત ની પત્ની અનુરાધા અને રાજકોટ રહેવાસી આરોપી ઈન્ઝમામ ખ્યાર ની ધડપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *