મિત્રો તમને જાણીને નવાઈ લાગશેકે શું કોઈ રેસ્ટોરન્ટમાં ખાધા પછી પણ વજન ઘટાડી શકે ખરું પરંતુ તેનો જવાબછે હા પરંતુ તેના માટે તમારે માત્ર અંગ્રેજી ટીવી સ્ટાર કેરોલ વોર્ડરમેનની રીતને ફોલોવ કરવી પડશે આ એક્ટરે 61 વર્ષની ઉંમરે તેણે 2 અઠવાડિયામાં જ પોતાનું વજન ઘટાડી દીધી છે અને તેના કારણે હવે તેઓ બિકીની અને ટૂંકા કપડાં પહેરી શકે છે.
હાલમાં આ એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરીને તેના વજન ઘટાડવાના રહસ્ય વિશે જણાવ્યું છે હકીકતમાં એક્ટર કેરોલ વોર્ડરમેન ઘરથી દૂર એક કેમ્પમાં છે જ્યાં વજન ઘટાડવામાં આવે છે એક્ટર કેરોલે તેની એક તસવીર શેર કરીને કહ્યું અમે જલ્દી ઘરે આવી રહ્યા છીએ હવે એક દિવસ બાકી છે 18 દિવસના આ કેમ્પમાં અમે.
3 દિવસ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ15 દિવસ જ્યુસ પર રહી તેના શિવાય કસરતની એકટીવટી કરાવવામાં આવી એક્ટરે જેવી તસ્વીર શેર કરી તેની આ તસવીર પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે એક્ટરે રાખવા માટે ગયા વર્ષથી મહેનત કરી રહી છે તેની 61 વર્ષની ઉંમરે આટલી ફિટનેસ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.