ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ પર છે શ્રીલંકા સામે ટી ટ્વેન્ટી શ્રુખંલા માં 2-1 થી જીત મેળવી ને વન ડે મેચ ચાલી રહી છે એમાં બીજી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ટી ટ્વેન્ટી ના કપ્તાન હાર્દીક પાડ્યા એ પાણી બાબતે ઝગડો કરી લીધો બીજી ઓડીઆઈ એચ દરમિયાન હાર્દિક પંડ્યા.
આક્રમક વલણ માં જોવા મળ્યા હતા અને તેઓ વિરાટ કોહલી પર ગુસ્સો કરતા જોવા મળ્યા હતા મેચ પૂરી થતાં હાર્દિક પંડ્યા બધાની સાથે હાથ મિલાવી રહ્યા હતા પરંતુ વિરાટ કોહલીએ હાથ લાંબો કરતા હાર્દિક પંડ્યા એ ગુસ્સાથી મોઢું ફેવરી લીધું હતું અને વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યો ન હતો હંમેશા પોતાની.
વિદેશી પત્ની સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળતા પોતાની પત્ની ની હોટ અને બોલ્ડ તસવીરો તસવીરો શેર કરતા રોમેન્ટિક હાર્દિક પંડ્યા નો આ અંદાજ જોઈ સોશિયલ પર લોકો ખુબ ગુસ્સે થઇ હાર્દીક પંડ્યાને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા મેચની જીત બાદ એ એલ રાહુલ ની અડધી સદી સાથેની હાર્દીક પડ્યાએ સ્ટોરી મુકી હતી.
જેના પર લોકો ભડકી ઉઠ્યા હતા અને પાણી માટે ઝગડી વિરાટ કોહલી સાથે કરેલા ગેરવર્તન પર હાર્દીક પંડ્યાને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા હાર્દિક પંડ્યા અવારનવાર વિવાદોમાં જોવા મળે છે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હાર્દિક પંડ્યાની તસવીરો અને વિડીયો પર લોકો ખૂબ જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો જેમાં હાર્દિક પંડ્યા.
પોતાની પત્ની સાથે બીજ પર ખૂબ જ ટૂંકા કપડાઓ પહેરીને રોમેન્ટિક અંદાજમાં અશ્લીલ હરકતો કરી રહ્યા હતા જે વિડિયો સામે આવ્યા બાદ ઘણા બધા લોકો હાર્દિક પંડ્યા ને ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન પદ્ધતિ દૂર કરવા માટેની માંગ કરી રહ્યા હતા એ વચ્ચે વિરાટ કોહલી સાથેની આ હરકત બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.