ભારતીય ક્રિકેટ જગતમા આઈપીએલ ના પુર્વ ચેરમેન અને બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેનને પોતાની ગર્લફ્રેન્ડ કહેતા લલિત મોદીને હોસ્પિટલમાં ખસેડવામાં માં આવ્યા છે લલિત મોદી ની તબીયત લથડી રહી છે તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર તેઓ ડબલ કોરોના માં સપડાયા છ.
સાથે નિમોનિયા નો રોગ પણ તેમના પર હાવી થઈ ગયો છે આ વાતની જાણકારી લલિત મોદીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોસ્પિટલ ની તસ્વીરો શેર કરી ને આપી છે લલીત મોદી એ હોસ્પિટલમાં નાકમાં નળીઓ સાથે બેડ પરની તસવીરો શેર કરતા જણાવ્યું છે કે તેમને.
બે વાર કો!રોના થયો અને નિમોનીયા પણ થયો છે તેઓ ખુબ મુશ્કેલ પરીસ્થીતી માં સપડાયા છે સાથે લલીત મોદીએ જણાવ્યું કે ત્રણ સપ્તાહ થી હું એકાતંવાશ માં છું બે ડોકટરની અને મારા પુત્રની મદદ થી મને લડંન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે ઘણી વાર સ્થિતિ સુધારવા ની કોશીશ કરી પણ.
હાલત ગંભીર થઈ રહી છે સાથે જણાવ્યું કે મેક્સિકો થી લંડન પહોંચ્યા છીએ હાલ હું ઓક્સિજન પર છું અને બધાને પ્રેમ આપું છું જે તસવીરો પર ઘણા લોકો સંવેદના વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ પોસ્ટ પર સુસ્મિતા સેન ની કોઈ પ્રતિક્રિયા જોવા મળી હતી લલીત મોદી ને ભારતમાં ગોટાળા ના.
કેશમાં દેશ મુકીને ફરાર થતાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે તેઓ મેક્સિકો માં રહે આ દરમિયાન સુસ્મિતા સેન સાથેની તેમની લવસ્ટોરી પણ સામે આવી હતી સુસ્મિતા મેક્સિકો માં લલિત મોદી ની બાહોમાં જોવા મળી હતી પરંતુ તે હવે લલિત મોદી ને છોડી પોતાના જુના બોયફ્રેન્ડ રોહમન સોલની પાસે આવી ચુકી છે.