ગત રાત્રિએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો માટે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું શાહરુખ ખાન ના મિત્ર કાજલ આનંદની બર્થડે સેલિબ્રેશન પાર્ટી માં બોલીવુડ સ્ટાર સહીત સ્ટાર કીડ પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા જેમાં આર્યન ખાન સુહાના ખાન સહીત જાનવી કપૂર ની.
નાની બહેન એવંમ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુબ જ આકર્ષક અંદાજમા જોવા મળી હતી ખુશી કપુરની ડ્રેસિંગ સેન્સ જોતા લોકો હેરાન રહી ગયા હતા બ્લેક ઓફ સોલ્ડર ખુબ જ ડીપનેક આઉટફીટ માં ખુશી કપૂરે પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ને મદહોશ કરી દિધા હતાં.
સ્ટાઈલીશ અંદાજ માં તેની ડીપનેટ આઉટફીટ ની દોરી ધીમે ધીમે સરકી રહી હતી લાઈટ મેકઅપ અને બાંધેલા વાળમાં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યુ હતું તેની આ અદાઓ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા ખુશી કપુરે મહેફીલ ની રંગત લુંટી પોતાના નામે કરી હતી પાર્ટીની તસવીરો સામે આવતા લોકો ખુશી કપુરની અદાઓ અને બોલ્ડ લુક.
પર ફિદા થયા હતા તેની આ સુંદર તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ખુશી કપુર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેની એક મીલીયન ફેન ફોલોવીગં છે ખુશી કપુર ફિલ્મ આર્ચીસ થી બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે તેના કર્તા ધર્તા છે જોયા અખ્તર જે ફિલ્મ માં સ્ટાર કીડ નું ભવિષ્ય સમાયેલું છે જે ફિલ્મ ને લઇ ને ખુશી કપુર ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે.