ગુજરાતમાં એવા ઘણા બધા કલાકારો છે જેઓ પોતાના અભિનય કેરિયર થી ખૂબ સફળતા મેળવી પોતાના પરિવારના સપના પૂરા કરતા જોવા મળે છે એવી જ ગુજરાતની લોકપ્રિય ફેમસ લોક સિંગર દિવ્યા ચૌધરી પોતાના પરિવાર સાથે હાલ વિદેશના પ્રવાસે છે દિવ્યા ચૌધરી.
આજંણા ચૌધરી સમાજનુ અનમોલ રતન છે દિવ્યા ચૌધરી નાનપણ થી સંગીત પ્રત્યે ખૂબ રુચી ધરાવતી હતી સાલ 2004 માં આવેલા ભુલા પડ્યા મ્યુઝિક આલ્બમ થી એ ખુબ જ લોકપ્રિય બની દિવ્યા ચૌધરી ખેરાલુ તાલુકાના મંડાલી ગામની રહેવાશી છે નાના એવા.
ગામની દિવ્યા ચૌધરીએ પોતાના સિંગીગ કેરિયર ની સાથે મિકેનીકલ એન્જિનિયર ની ડીગ્રી પ્રાપ્ત કરી છે સાથે દિવ્યા ચૌધરીએ મ્યુઝિક અને અભિનય ક્ષેત્રે ગુજરાત ભરમાં ખૂબ જ નામના મેળવી છે દિવ્યા ચૌધરી ખૂબ જ વૈભવશાળી જિંદગી જીવે છે ગુજરાતમાં યોજાતા.
ડાયરાઓ અને નવરાત્રી મહોત્સવમાં દિવ્યા ચૌધરી ને સાભંડવી લોકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં દિવ્યા ચૌધરી પોતાના માતાપિતા સાથે દુબઈ ના પ્રવાસે છે તે પોતાના જીવનમાં માતા પિતા ને ખુબ મહત્વ આપે છે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી દિવ્યા ચૌધરી એ.
દુબઈ ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના પરિવાર સાથે હળવાશ ની પળો માણતી જોવા મળે છે આ તસવીરો પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.