હાલ માં ઇન્ટનેટ માં એક મહિલા નો જોરદાર ડાન્સ નો વીડિઓ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિઓ માં મહિલા નો ડાન્સ અને માસુમિયત જોઈ ને તમારા પણ હોશ ઉડી જસે આ વીડિઓ ને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં 10 મિલિયન થી વધારે લોકો એ જોયો છે સોશિયલ મીડિયામાં દરોજ નવા.
નવા ડાન્સ ના વીડિઓ જોવા મળતા હોય છે એમાં ઘણા વીડિઓ રમુજી હોય છે ને ઘણા વીડિઓ તમારા હોશ હવાસ ઉડાવી દે એવા હોય છે પરંતુ હાલ માં એક ડાન્સ નો વીડિઓ સોશિયલ મીડિયામાં ઝડપ થી વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈ ને તમે દિલ હારી જશો
વીડિઓ માં એક મહિલા ડીજે ઉપર ડાન્સ કરી ને.
લોકો ને એમના દીવાના બનાવી દીધા છે ઘણી વાર એવા વીડિઓ આવતા હોય છે જે અસર તમાર દિલ અને દિમાગ ઉપર છોડી દે છે જેમ કે હાલ માં જ વાઇરલ થયેલ વીડિઓ માં તમે અંદાજ મેળવી શકો છો તમે પણ આ વીડિઓ માં થી તમારી નજર નઈ હટાવી શકો આ વીડિઓ લગ્ન પ્રસંગ નો લાગે છે જેમાં એક ભાભી.
ગુલાબી રંગ ની સાડી પહેરી ને ડીજે ફ્લોર ઉપર ડાન્સ કરી લોકો નું ધ્યાન ખેંચી રહી છે આ વીડિઓ ખરેખર અદ્ભુત છે જે લોકો દ્વારા ખુબ પસંદ કરવા માં આવ્યો છે આ વીડિઓ માં ભાભી ખુલા વાળ રાખી ને મસ્ત મોમેન્ટ માં ડાન્સ કરી રહ્યા છે એમની જોડે એક બ્લેક શર્ટ અને જીન્સ પેન્ટ પહેરલ પુરુષ પણ નાચી રહ્યો છે આ વીડિઓ હેમા શર્મા નામની.
પ્રોફાઈલ માંથી ઇન્સ્ટાગ્રામ માં શેર કરેલ છે જેને ખુબજ જોવા માં આવી રહ્યો છે ને ખુબ પસંદ કરવા માં આવી રહ્યો છે આ વીડિઓ માં મહિલા ને ચલો ઈસ્ક લડાયે ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે આ વીડિઓ માં અત્યાર સુધીમાં 10 મિલિયન થી વધારે લોકો જોઈ ચુક્યા છે અને 4 લાખ 43 હજાર થી વધારે લોકો એ લાઈક કરી છે.

 
	 
						 
						