તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો હવે એટલો લોકપ્રિય નથી રહ્યો જેટલો પહેલા હતો અને હવે આ શો ને એવો ઝાટકો લાગ્યો છે કે તેને ટીઆરપી પર અસર થવાની પૂરેપૂરી સંભાવના છે વગર સ્ટાર કાસ્ટ જેવા કે દયાબેન વિના પણ ડિરેક્ટર ચલવી લેતા હતા પરંતુ એ ડીરેક્ટરે જ હવે તારક મહેતા શો ને છોડી દિધો છે.
ડીરેક્ટરે આ શો ને છોડ્યા ને 15 દિવશનો સમય થઈ ચુક્યો છે ડીરેક્ટર માલવ રાજતે તારક મહેતા શો નું શુટિંગ 15 ડીસેમ્બર ના રોજ કરી ને શો ને અલવીદા કહ્યું હતું માલવ રાજતે તારક મહેતા શો 14 વર્ષોથી ડિરેક્ટ કર્યો હતો જ્યારથી શો ની શરૂઆત થઈ હતી આ પહેલા શોના ઘણા કલાકારો શો છોડી ચુક્યા છે શૈલેષ લોઢા દિશા વાકાણી.
ભવ્ય ગાંધી નેહા મહેતા રાજ અનાદકટ આ એક્ટરોને આસીત મોદી એ જવા દિધા તેઓ વિચારતા કે કહાની તો ડીરેક્ટર ના હાથમાં છે ડીરેક્ટર પર તેમની પકડ હતી તેઓ ડીરેક્ટર સાથે રહી નવા કલાકારો સાથે શો ને મજબુત બનાવી રહ્યા હતા પરંતુ હવે એ ડીરેક્ટર જ શો થી બહાર થયા છે એ વચ્ચે એવી ખબરો સામે આવી રહી છેકે શું મેકર.
આશિત મોદી પ્રોડક્શન હાઉસ સાથે ઝઘડો કર્યા બાદ તેમને આ સૌને છોડી દીધો છે આ પહેલીવાર નથી આ પહેલા પણ આશિત મોદી પર શૈલેષ લોઢા એ તાનાશાહી કરવાના મનમાની કરવાના આરોપ લગાવ્યા છે એ વચ્ચે શો માંથી માલવ રાજત ના જવા બાદ સોસીયલ મિડિયા પર આસીત મોદી ની ખુબ બેઇજ્જતી લોકો રહી રહ્યા છે.