દેશભરમાં થી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં આધુનિક યુગમાં યુવા જનરેશન માતા પિતા ની મરજીની વિરુદ્ધ પ્રેમ સંબંધો બાંધીને પોતાના નિર્ણયો જાતે કરતા જોવા મળે છે પરંતુ ઘણીવાર તેમના આ જ નિર્ણયો તેમને મોતના મુખમાં ધકેલી દે છે એવો જ એક બનાવ.
તાજેતરમાં સામે આવ્યો છે જેમાં પોતાની ગર્લફ્રેન્ડને હોટલમાં મો!તને ઘાટ ઉતારી શુટકેશ માં લઇ ને જતા પકડાયો હતો સમગ્ર ઘટના અનુસાર આ બનાવ ઉત્તરાખંડના હરિદ્વાર માંથી સામે આવ્યો છે અહીંના પીરાન કલિયર સ્થિત આવેલી એક હોટેલ માં ગુલશેર ઉર્ફે ગુલબેઝ પોતાની પ્રેમીકા ને.
સ્કુટી પર બેસાડી આ હોટેલમાં આવેલો હતો આખો દિવસ રોકાઈને આ યુવક સાંજના સમયે એક ભારે સુટકેશ ઉપાડીને બહાર આવતું દેખાતા હોટેલના મેનેજરની શંકા જતા આ સુટકેસને ખોલવા માટે જણાવ્યું હતું સૂટકેસ ખોલતા લોકોના હોસ ઉડી ગયા હતા યુવતી મૃત હાલતમાં આ શુટકેશમા.
જોવા મળતા હોટેલ મેનેજરે પોલીસ ને બોલાવી લીધી હતી ત્યારબાદ પોલીસે ગુલશેર ની કડક પૂછપરછ કરતા આ યુવતી તેની ગર્લફ્રેન્ડ રસમા અન્સારી હોવાનું જણાવ્યું હતું તેને રસમાં ને પોતાની સાથે ગેસ્ટ હાઉસ માં બર્થડે સેલિબ્રેશન કરવા બોલાવી હતી અને તેને મો!ત ને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસે કારણ પુછતાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી આ યુવતી સાથે ગુલસન નો પ્રેમ સંબંધ હતા ગુલસન તેને લગ્ન કરવા દબાણ કરતો હતો પરંતુ રમસાના પરીવારજનો આ લગ્ન થી રાજી નહોતા રસમા પણ પરીવારજનો ની વાતોમાં આવી ને યુવક ગુલશેર સાથે ભાગવા માટે તૈયાર નહોતી થતી.
એના કારણે તેને બર્થડે સેલિબ્રેશન ના બહાને હોટેલ માં લાવી કેક કાપીને એજ ધા રદાર ચા!કુ વડે તેને રસમા અન્સારી ની હ!ત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને સૂટકેસ ભરીને તે બહાર ફેકંવા જતા પકડાયો હતો આ ઘટના વિશે પોલીસ અધિકારી પ્રેમસિહ ડોબલાએ જણાવ્યું હતું કે આરોપી ની સ્કુટી માંથી.
એક હ થીયાર રુપે છ!રી અને અન્ય સામાન મળ્યો છે 22 વર્ષની રસમા અન્સારી ભગવાનપુર કોલેજ માં બિકોમ કરી રહી હતી તેના પરીવારજનો ને જાણ કરી બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ ઘટના માં કશુરવાર આરોપી ગુલશેર ને જેલ ના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.