બિગબોસ રીયાલીટી શો ફેમ વિડીઓ સોગં આલ્બમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ખુબ લાઈમલાઈટ રહે છે તેની અજીબોગરીબ હરકતો થી ઘણી તે ઘણા વિવાદોમાં છવાયેલી રહે છે હિન્દુસ્તાની ભાઉ સાથે તેનો ટકરાવ હજુ છમ્યો નહોતો કે ફરી ઉર્ફી જાવેદ દુબઈ પોતાની.
બોલ્ડનેશથી પોલીસના હાથે ચડી હતી દીપ નેક બિકીની પહેરીને તે દુબઈની સડકોમાં વિડીયો બનાવી રહી હતી એ દરમિયાન તે માંડ માંડ કોર્ટમાંથી છૂટી હતી ભારત પાછી ફરીને તે ફરી હોટ અને બોલ્ડ અંદાજમા પોતાનુ ફિગર ફોન્ટ કરવા મુબંઈ ની સડકો પર પેપરાજી પાસે પહોંચી હતી બ્લેક સોર્ટ અને ઉપર કશું જ પહેર્યા વિના.
પોતાના મદમસ્ત નાજુક નાના નિતંબો પર તેને ડાઈમન્ડ ચમકદાર મોટો નેકલેસ પહેરેલો હતો તેના નિતંબો સ્પષ્ટ દેખાતા મળી રહ્યા હતા ઉર્ફી પોલી હેર સ્ટાઇલ ગુલાબી હોઠ અને લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની બોલ્ડ નેશ જોતા લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.
આ વચ્ચે ટ્રાફીક વચ્ચે એક કાકા સ્કુટર પર ભારે સામાન સાથે પસાર થઈ રહ્યા હતા રસ્તામાં ટ્રાફિકથી તેમને સમસ્યા સર્જાઇ હતી તું નીચે ઉતરીને આવ્યા જોયું તો જાવેદ પોતાની બોર્ડ અદાઓથી લોકોને દીવાના બનાવતી જોવા મળી હતી કાકા ગુસ્સે થઈને બોલી ઉઠ્યા કે રસ્તા પર આવી ભીડ.
જમા કરીને ઉઘાડા શરીર કરીને લોકોને મુશ્કેલી પહોંચાડી રહ્યા છો તમારે તો આબરૂ નથી પરંતુ લોકો ને તો નડતરરૂપ ના બનો આ નોટંકી કરીને તમે શું સાબિત કરવા માંગો છો કાકા ની આ વાત સાભંડતા લોકો ચોંકી ગયા હતા ઉર્ફી જાવેદે પણ નીચું જોઈને ભીડને હટવા માટે કહ્યું હતું પેપરાજી પણ બાજુમાં ખશીને જગ્યા આપી.
કાકાને જવા દિધા હતાં ઉર્ફી ભલે પોતાના ફેન્સ માટે અભિનેત્રી હોઈ શકે પણ કાકા માટે તેમનો પરીવાર જ બધું જ હતો એવું તેમને સાબીત કરી દીધું હતું ઉર્ફી જાવેદ સાથે આ બનેલી ઘટના પર લોકો મજાક કરી ઉર્ફી ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ઘણા યુઝરો ઉર્ફી ની આ કાતીલાના અદાઓ પર ફિદા થઈ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.