ગુજરાત માં દિનપ્રતિદિન ગુનાખોરી ની ઘટનાઓ વધી રહી છે આજે દેશની દિકરીઓ સુરક્ષીત નથી એવા હેવાનો નરાધમો જે માસુમ બાળકીઓને પણ પોતાની હવશનો શિ કાર બનાવે છે સામુહિક દુષ્કર્મ નો કિસ્સો જુનાગઢ માં થી પ્રકાસ માં આવ્યો છે જેમાં દિકરી હેવાનો ના ડર થી પોતાના ઘેર જણાવી રહી.
હતી કે મને મા!રી નાખો પરંતુ હું સ્કૂલે નહીં જાઉં છેલ્લા છ મહિનાથી 15 વર્ષની દીકરીને ત્રણ હેવાનો હેરાન કરતા હતા અને સામુહિક દુષ્કર્મ આચરતા હતા સ્કૂલે જતા આવતા અને વિશેષના સમયમાં છ!રી બતાવીને દિકરીને પીંખી નાખતા અને કોઈને કહેવા બદલ મારી નાખવાની ધમકી આપતા હતા કંટાળીને દીકરીએ.
સ્કૂલે જવાનું બંધ કર્યું પિતાએ સમગ્ર ઘટનાની જાણ થતા જુનાગઢ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી સુખપર ગામના યશ બાલા ભાઈ દુધાત્રા નામના યુવકે પહેલા આ દિકરી પર દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ સતત છ મહિના સુધી પોતાના બે મિત્રો કેયુર વાગળીયા અને દિવ્યેશ ગજેરા ને.
લાવીને પર દિકરી પર દુષ્કર્મ આચરતાં હતા તેઓ આ દિકરીને ખુબ હેરાન કરતા અને સીમ માં છ!રીની બીકે કુટુંબ ને મા!રી નાખવાની ધમ!કી આપી ને વારાફરતી દિકરી સાથે શારીરિક સંબંધ બનાવતા હતા દિકરી પોતાની પીડા વેદના સહન ના કરતા આખરે પિતા સામે રડતા મુખે કહેતા પિતા સહીત પરીવાર ચોંકી ગયો હતો અને તાલુકા પોલીસ મથકે આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ.
ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી યશ દુધાત્રા કેયુર વાગળીયા અને દિવ્યેશ ગજેરા વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ ની ફરીયાદ નોંધી ને જેલના સળિયા પાછળ ધકેલી દિધા છે આ ઘટના ની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે વાચંક મિત્રો આપનો આવા હેવાનો પર શું અભિપ્રાય છે આમના માટે કઈ સજા નું પ્રાવધાન હોવું જોઈએ એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.