Cli
ટીવી ના મહાદેવ એક્ટર મોહીત રૈનાના લગ્ન જીવનમાં ભંગાણ...

ટીવી ના મહાદેવ એક્ટર મોહીત રૈનાના લગ્ન જીવનમાં ભંગાણ…

Bollywood/Entertainment Breaking

ટીવી સિરિયલના મહાદેવ અભિનેતા મોહિત રૈના ને લઈને એક ચોકનારા ખબર સામે આવ્યા છે લગ્નના માત્ર 11 મહિના બાદ તેમની પત્ની આદીતી શર્મા થી તેઓ દુર થઇ ગયા છે અને તેઓ પોતાની પત્નીથી હાલ દૂર રહેવા લાગ્યા છે મોહિત રૈના એ આ મામલે મૌન સાધ્યું છે અભિનેત્રી મોની રોય સાથેના.

બ્રેક અપ બાદ મોની રોયે બિઝનેસમેન સુરજ સાથે લગ્ન કરી લીધા હતા તો મોહીત રૈનાએ 1 જાન્યુઆરી ના રોજ આદીતી શર્મા સાથે લગ્ન કર્યા હતા અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી મોહિત પોતાની પત્ની આદિતિ સાથે ખૂબ જ ખુશ હતા પરંતુ આ વચ્ચે તેમના લગ્ન જીવનમાં.

થયેલા ભંગાણના સમાચાર સામે આવ્યા મોહિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પરંતુ પોતાની પત્ની આદિતિ સાથે તેને છ મહિના પહેલા એક તસવીર શેર કરી હતી ત્યારબાદ એક પણ તસવીર તેની પત્ની સાથે શેર કરી નથી દિવાળીના તહેવાર પર પણ મોહિત જેવો મહાદેવના.

પાત્રથી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમની એક પણ તસ્વીર સામે ના આવતા ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા અને તેમના લગ્નજીવન ના ભંગાણ ની ખબરો થી ટુટી ગયા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *