ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ખૂબ જ ચોકમરી ખબર સામે આવી રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સિનિયર અભિનેત્રી જેની 74 વર્ષ ઉંમર હતી તેને મો!તને ઘાટ ઉતારી દેવામાં આવી છે અને ખૂબ જ દુઃખદ વાત એ છે કે આ હ!ત્યા તેના સગા દીકરાએ કરી છે મુંબઈના જુહુ વિસ્તારમાં આ અભિનેત્રી પોતાના કલ્પતુરુ.
સોલીટેર બિલ્ડીંગ માં આવેલા ઘરમાં તે રહેતી હતી જે અભિનેતા અનિલ કપૂરની બાજુમાં આવેલું છે આ અભિનેત્રી વિના કપુર પોતાના દિકરા સચીન કપુર સાથે રહેતી હતી અચાનક તેનો દિકરો સચીન કપુર જુહુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને તેને પોતાની માતાની ગુમ થવાની ફરીયાદ નોંધાવી.
પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી બિલ્ડીંગના સીટીસી કેમેરાની ફૂટે ચેક કરી તો એ દરમિયાન જે છ ડીસેમ્બર ના રોજ વિના કપૂર ગુમ સુધા થઇ હતી એ દરમિયાન તેમને બીજા કોઈ સબૂતો હાથ ના લાગ્યા પરંતુ તેનો દીકરો સચિન કપૂર પોતાના હાથમાં એક બોક્સ ઉઠાવીને જતો જોવા મળ્યો તેના.
આ કામમાં તેનું નોકર પણ મદદ કરતો સામે આવ્યો હતો પોલીસે તેના દીકરાની કડક પૂછપરછ કરી એ દરમિયાન તેના દીકરાને પહેલા સાચું ના જણાવ્યું પણ પોલીસને શંકા જતા તેને વધુ કડકાઇથી સવાલો કર્યા જેના જવાબમાં સચિન કપૂર એ જણાવ્યું કે તેની માતા સાથે તે એક જ ઘરમાં રહેતો હતો.
પરંતુ પ્રોપર્ટીને લઈને ઘણીવાર વિવાદો થતા હતા જે વિવાદોના પગલે તેને ગુસ્સે થઈને પોતાની માતાના માથામાં ધોકા વડે હુમલો કર્યો અને આ કામમાં નોકરે પણ તેની મદદ કરી બંને મળીને તેની માતાને પતાવીને રાયગઢના બાજુમાં આવેલી નદી માં બોક્સમાં પેક કરીને તેની લાશને ફેંકી દીધી અને સીટીસી કેમેરાની.
ફૂટેજ પણ તેની સાથે વહાવી દીધી પોલીસે નોકર અને સચિન કપૂરની ધરપકડ કરીને તે નદીમાં શોધખોળ હાથ કરી આ દરમિયાન તેમને વિના કપૂરની લાશ મળી આવી પોલીસ આ સમગ્ર ઘટનામાં તપાસ કરી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.