પોતાના જેટ શો વાઈબ વિથ શહેનાઝ માં શહેનાઝ ગીલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી તેની આંખો માંથી આંશુઓ છલકી પડ્યા શહેનાઝે જેટલી જલ્દી સફળતા મેળવી છે એટલી જ ઝડપે તે મુસીબતોમાં ફસાઈ રહી છે સિદ્ધાર્થ શુક્લા ને ખોયા બાદ જેમતેમ કરીને શહેનાઝ આગળ વધી રહી છે શહેનાઝ પર.
એ આવ્યા છે કે સિદ્ધાર્થ ના દેહાંત બાદ શહેરનાઝ તેના નામનો સહારો લઈને ઈમોશન માં લોકોને ભોળવીને આગળ વધી રહી છે પરંતુ શહેનાઝ પોતાના શો દરમિયાન જીદંગી ની સચ્ચાઈ જણાવતાં રડી પડી હતી શહેનાઝ ગીલ ના શો દેશી વાઈબ માં આયુષ્યમાન ખુરાના પહોંચ્યા હતા.
આયુષ્યમાન ખુરાનાએ વાત કરતા જણાવ્યું હતું કે સેલિબ્રિટી પોતાની સંવેદનાઓને વ્યક્ત કરતા અચકાય છે કારણ કે તે હંમેશા મીડિયા ની સામે રહે છે આ વાતનો જવાબ આપતા શહેનાઝે જણાવ્યું હતું કે જો પોતાની સુવિધાઓને જાહેર કરવામાં બધા આઝાદ છે તો સેલિબ્રિટી કેમ ના કરી શકે શહેનાઝે.
કહ્યું કે હું પણ પોતાની ભાવનાઓ ને દબાવી રહી છું મારી જીંદગી માં ઘણા દુઃખ આવ્યા છે હું જ્યારે પણ મારા દુઃખ વ્યક્ત કરું છું તો ઘણા લોકો એમ કહે છે કે આ સાંત્વના મેળવવાના ઢોગં કરે છે એમ જણાવતાં શહેનાઝ આયુષ્યમાન ખુરાના સામે જ રડી પડી હતી આયુષ્યમાન ખુરાના એ તેને છાની રાખી ઘણી સમજાવી હતી.