ગુજરાતમાં કચ્છની ધરા પર કાબરાઉ માં બેઠેલી માં મોગલ મણીધર વડવાળીના પરચા અપરંપાર છે માં મોગલના પારે દિન દુઃખીયા પોતાના દુઃખ દર્દ ને લઇ ને આવે માં મોગલ દુખીયા ના દુઃખ દુર કરીને ભાવિ ભક્તોના રખોપાં કરે માં મોગલના સાનિધ્ય માં લાખો શ્રદ્ધાળુઓ પોતાની બાધાઓ પુરી કરવા માટે આવે પણ માં મોગલ ના.
નામ માં રુપીયા લેવામાં આવતા નથી એવા જ એક ભાઈ ગોડંલ પાસેના ગુંદાળા ગામના વિપુલ ભાઈ ભરવાડ નામના ભાઈ માં મોગલ ના સાનિધ્ય માં પોતાની બાધા પુરી કરવા આવ્યા હતા વિપુલભાઈએ માં મોગલ ને સાનિધ્યમાં દર્શન કર્યા અને જગ્યા ના સંત ચારણ ઋષી શ્રી સામંત બાપુ ના પાસે.
આવી વિપુલ ભાઈ એ 21 હજાર રુપિયા ધરતા જણાવ્યું કે બાપુ આ માં મોગલ ના સાનિધ્ય માં આપવા માટે હું આવ્યો છું મારા શરીર માં અનેક પીડાઓ હતી ડોક્ટર સર્જનો એ હાથ જોડી દિધા હતાં કોઈ કહે મણકાની તકલીફ છે કોઈ કહે હાડકાંની તકલીફો છે કોઈ સાચુ નિદાન આવી નહોતું રહ્યું હુ મનથી ખુબ.
હતાસ અને નિરાશ થયો હતો માનસિક રીતે થાકી ગયો હતો ડોક્ટર સર્જનો છુટી પડ્યા હતા રીપોર્ટ કરાવી થાકી ગયો હતો દર્દ રોકાવાનું નામ નહોતું લેતું એ સમયે મેં બાપુ આપના વિડીયો જોયા માં મોગલ ના સાનિધ્ય માં આવવાની બાધા રાખી અને માં મોગલ નું નામ લીધું એકકવીશ દિવશોમા.
બધુંય દુઃખ દર્દ દુર થયું અને હું એક દમ સ્વસ્થ અને તંદુરસ્ત થયો માં મોગલ ના આશીર્વાદ મળ્યા આજે મારા શરીરમાં કોઈ બિમારી નથી માં મોગલ ના સાનિધ્ય માં હું 21 હજાર આપવા આવ્યો છું સામંત બાપુએ જણાવ્યું કે બેટા તારી શ્રધ્ધા વિશ્વાસ ટેક ના કારણે તારા દુઃખ દુર થયા છે તારી.
બિમારી ઓ ને મટાડનાર માં મોગલ છે આ કોઈ ચમત્કાર નથી પણ ભક્તિના ભાવ છે અનશ્રધ્ધા માં ફસાસો નહી ભક્તિ માતાજી ની સાચા દિલથી કરો માતાજી જરુર તેનું ફળ આપશે માં મોગલ ના સાનિધ્ય માં ધન દોલત નું કોઈ મોલ નથી આ એકવીસ હજાર અને હું આપું એ માં મોગલ નો.
એક રુપીઓ તારી દિકરીને આપી દેજે તારી બધીય બાધા માં મોગલે સ્વિકારી લીધી છે માં મોગલ ને દિકરીઓ ખુબ વાલી છે માં મોગલ સૌ ભક્તો નું કલ્યાણ કરે ચારણ ઋષિ શ્રી સામંત બાપુના શબ્દોથી આપ જો સહમત હોવો તો આ પોસ્ટ ને શેર કરીને જય માં મોગલ જરુર લખજો જય માં મોગલ.