બિગ બ્રેકીંગ, આપણા પ્રિય ખજુર ભાઈએ આ સુંદર છોકરી જોડે સગાઈ કરી લીધી, જાણો કોણ છે ભાગ્યશાળી મિસીસ ખજુર....

બિગ બ્રેકીંગ, આપણા પ્રિય ખજુર ભાઈએ આ સુંદર છોકરી જોડે સગાઈ કરી લીધી, જાણો કોણ છે ભાગ્યશાળી મિસીસ ખજુર….

Breaking

ગુજરાતના સુપ્રસિદ્ધ કોમેડી કલાકાર અને ગુજરાતી સોનુ સુદ ના નામે ફેમસ લોકસેવા અને પરોપકારી સ્વભાવને કારણે ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ખજુરભાઈના નામે ફેમસ એવા નિતીન જાની એ સગાઈ ના પવિત્ર બધંન માં બંધાયા છે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખજુર ભાઈએ આ માહીતી શેર કરી છે.

અને તસવીરો શેર કરીને ફેન્સ ને આ ખુશીના સમાચાર આપ્યા છે ભાગ્યશાળી યુવતી નું નામ મિનાક્ષી દવે જણાવ્યું છે સાથે મિનાક્ષી દવેને પણ ટેગ કરી છે તો મિનાક્ષી દવે એ પણ એક સુદંર તસવીર શેર કરી છે જેમાં ખજૂર ભાઈ યલ્લો ટીશર્ટ અને ઓપન શર્ટમાં જોવા મળી રહ્યા છે સાથે મીનાક્ષી પંજાબી ડ્રેસમાં જોવા મળે છે .

શાનદાર અંદાજમાં આ તસવીરો શેર કરતા આનંદ વ્યક્ત કર્યો છે ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી ખજુર ભાઈને શુભેચ્છા આપી રહ્યા છે ખજુર ભાઈ ગુજરાત માં ખુબ મોટું નામ છે તેમને 8 નવેમ્બર ના રોજ પોતાની સગાઈ ની તસવીરો શેર કરી હતી ત્યારબાદ લોકો ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

ખજૂર ભાઈએ 200 થી વધારે ગરીબ નિરાધાર લોકોને મકાન બનાવી આપ્યા છે તેઓ હંમેશાં સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે મા બાપ વિનાના બાળકો વિધવા બહેનો માટે હંમેશા તેઓ આગળ રહીને તેમની મદદ કરવા માટે પહોંચી જાય છે પોતાના કોમેડી મનોરંજન ક્ષેત્રે ખૂબ જ મોટું.

નામ ધરાવતા ખજૂર ભાઈ વાસ્તવિક જીવનમાં લોકોને ખૂબ જ મદદરૂપ બને છે આ વચ્ચે તેમની સગાઈ ની તસવીરો જોઈ ફેન્સ ખુબ ખુશ થયા છે અને તેમને શુભેચ્છાઓ આપીને આ જોડીને આશીર્વાદ આપી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *