બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માહી ગીલ એક જાણીતી અભિનેત્રી છે જેને ઘણી બધી ફિલ્મો અને વેબસીરીઝ માં પોતાના દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવી છે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 માં અરબાઝ ખાન ની પત્ની ના પાત્ર માં તે ખુબ જ ફેમસ બની હતી મહી ગીલે ઘણી.
વેબસિરીઝમાં પણ કામ કર્યું છે જેવી કે અપહરણ સિક્સર 1972 ધ વોર ઓફ ધ હીલ સાથે દબંગ દબંગ 2 મિર્ચી માઈકલ સાહેબ બીબી ઔર ગેંગસ્ટર જંજીર બુલેટ રાજા ગેગં ઓફ ગોસ્ટ વેડીગં એનેવરસરી જેવી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો છે તાજેતરમાં અભિનેત્રી માહી ગીલ.
દાદા સાહેબ પાર ના એવોર્ડ શો માં સુદંર અને બોલ્ડ લુક માં સ્પોટ થઈ હતી યલ્લો સાડી અને પીકં ડીપનેક બ્લાઉઝ માં તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા લાઈટ મેકઅપ અને સ્ટાઈલીશ અદાઓ પર ફેન્સ મદહોશ થયા હતા તેના.
આ સુદંર લુક પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા સોશિયલ મીડિયા પર તેનો આ લુક ખુબ છવાયો હતો જેને જોતા ચાહકો તેના આ લુક પર પ્રેમ વરસાવતા જૈવા મળ્યા હતા વાંચક મિત્રો આપનો માહીના કા તીલાના લુક પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી.